________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મૃગપતિ સાહસી મૃગલી, થઈ વછને નેહ; ઉત્તમ ગુણુ મેાલવા, ઉલટ થયે મુજ એહ. લેાકીક કથા જગકેઇ છે, અધ હતુ તે થાય; ધર્મ કથા કહેતા થા, સંચીત દૂર પલાય. ઢાળ ૭ સી.
કરમ પરિક્ષા કારણ કુંવર મલ્યા એ દેશી, એહવે તે નયરીમાં વસેરે, નાના સાના પુત્ર; સુરચંદ નામે તે ભણ્યા ગણ્યારે, જે રાખે ઘરસૂત્ર. સર્જન સાંભળે સજનની ક્યાંરે,એ આંકણી. માતપિતાને અતિશય વાલ્હારે, શાભાગી સુવિનીત, વખતચંદ કુંવર સાથે ઘણીરે, બધાણી તસ પ્રીત. એક જીવ ય દીસે દેહડી, જવેરી વ્યાપાર; મણી માણેક મેાતી હીરા તણેારે, પારખું ચિત્ત મઝા.. જ્ઞ. નવગ્રહ કેરી જાતને આળખેરે, સાળ જાતિ વિખ્યાત; કંકણ પાટણ ભેદ આદે લહેરે, સમજણમાં સાક્ષાત. ફરે નયરમાં તે ચારે દિશેરે, લાવે અનગળ માલ, શેઠ તણા ચિત્તમાં તે વસ્યારે, ઉત્તમ ગુણ નિહાલ. વધતી વધતી વ્યાપારી કળારે, રસ લાગ્યા અતિ એર; એક એકને પૂછીને કરેરે, વાત તા મકારરે. ભૂખણુ ઘડાવે તે ચૂપે ઘણારે, જડાવ કરી મનેાહાર; પારખી શેઠ લીએ દ્રવ્ય આપીનેરે, લાલે લાભ અપાર. સ. ૭ પવકી સુણી લશ્કરની તે સદારે, હરખ શ્વરે ગુણવત; જણુશ કરીએ આપણ નવ નવીરે, શેઠ સુંણા પુણ્યવત. સ. ૮ ઉદ્યમ કીધે સવી સુખ સપન્ટેરે, ઉદ્યમ સુખના મૂળ, ઉદ્યમવિષ્ણુ તે માણસ માપડારે, ન લહે માન અતુળ. અનિશ દોનુ સોગે પૂછીનેરે, વાત વાતમે વાત; જેસે કદલી કેસ થલમેરે, પાત પાતમાં પાત.
સ. પ
સ. ૬
For Private And Personal Use Only
સ. ૨
ધ
સ. ૪
સ. ૯
સ. ૧૦
૧ સિંહ. ૨ સામી. ૩ બચ્ચાના પ્રેમથી–સરખાવા. મીસ્ત્યાત્મવીર્યમવિષાય તો મૂળ, નાસ્યતિ િિનાશોઃ નરવાહનાર્થે ભક્તામરસ્તાત્ર. ૪ ધણાજ, ૫ સંભવ ૬ કેળ