________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફતેસંગ બીજા વળીરે લે, માનાજી ગોવિંદરાવ ને, રાજકાજ સમર્થ શવે લો, કરી ઘણે પસાય જે. વ. ૨ શુભ મુહૂર્ત નયર માંહેલે, એછવશુ ધરી પ્યાર છે, ચતુરંગી સેના કરી લે, લશ્કર સેહે ઉદાર જે. મલવા નામ સેહામણરે લે, કાકાજી દીવાન ને, મતિ તેહની અતિ નિર્મળીરે લાલ, વાત સવે સાવધાન જે. વ. ૪ ભદરમાં તત્તે જઈ લે, બેઠા તે ગુણવત જે, નગરશેઠ લેઈ ભટણ લે, આવી તેહ મીલત જે. વ. પૂછે હકીકત શહેરની લે, કાકાજીને ભૂપે જે, શેઠ વખતચંદ દાખવેરે લે, નગરી તણે સ્વરૂપ જે. વ. ૬ એમ ગણી દિન પ્રતેર લે, પ્રિત બંધાણી તાસ છે, અકલવંત જાણું કરી લે, શેઠને કહે એમ ભાસ જે. વ. ૭ આગેવાન થઈ તુમેરે લે, દુનિયામાં કરે સુખ જે, રાજકાજ સ્થિરતા કરે કે, ભાજે સહુનાં દુઃખ જે, વ. ૮ શેઠ કહે તિમ તે કરેરે લે, હરકત કીધી દૂર જે, દેઇ ૨લાશેરે તને લે, દિન દિન ચડતે નૂરજે, વ. ૯ શેઠ તણી માજા ઘણી લે, કાકાજીનું રાજ જે, સકળ સીમાડા વશ કરી લે, નિકટક શુભ સાજ જે. વ. ૧૦ વેરી હેરી ચેતરે લે, કિસ્યો નહિ ઉત્પાત જે, માજાએ સમજી કરી લે, કેઈન લહે વાત જે. વ. ૧૧ રાજનગરમાં સુખ ઘણુ લે, રોજગાર સહ કોય જે, પિતાવટ રાખે ખરીરે લે, અરીધ અનરગળ હાય જે. વ. ૧૨ ચમતેરના આંકનેરે લે, હુંડી ઉપરે જેહ જે, અર્થ સુણી નાંણવટીરે લે, સત નવી ચૂકે તેહ જે. વ. ૧૩ સત મ છે મિત્રનુરે લે, રિધ ગણું હેય જે, સુખ રેખા કર્મની લે, ટાળી ન ટળે કેઈ જે. વ. ૧૪ એવી શીખામણ શેઠજીરે લે, દેઈ નગર મજાર, એમવર્ધન નવમી કહીરે લે, ઢાળ ઘણી સુખકાર જે વ. ૧૫ ૧ વાત. ૨ દિલાસો. ૩ મરજાદા, શરમ. ૪ પૈસો. ૫ અપૂટ.
For Private And Personal Use Only