________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ મુહૂર્ત જોઈ કહે, તુમ વિદ્યા પ્રમાણુ લગ્ન જોઈને એમ કહે, સાંભળે શેઠ સુજાણ. ઉત્તમ મુહૂર્ત છે ખરૂં, શાસ્ત્ર તણે અધિકાર જ્યેષ્ઠ માસમાંહે ભલે, સાંભળે તે વિચાર.
ઢાળ ૪ થી.
(જીહાં કમર બેઠે ગોખડે એ દેશી.) હે સંવત સોળસે છાશીએ, લાલ; વર્ષે જેણહ માસ; જીહ શની અનુરાધા વેગથી, લાલ સંઘને થયે ઉલ્લાસ. સુગુણ નર પદ માછવ સુખકાર–એ આંકણું.
સુ. ૧ જીહ પૂજા પ્રભાવના ઘણી, લાલ લેક તણે ગહગાહ; જીહે વાજીંત્ર વાજે વિવિધ પરે, લાલ, ગાતા ભેજક ભાટ. સુ. ૨ જીહે આચારજ પદ થાપીને, લાલ રાજસાગર સૂરીનામ; હે દાનમાન કરી લૂંછણું, લાલ સિધાં સઘળાં કામ. સુ. ૩ હે ચેસઠ શ્રાવક એકઠા, લાલ કરી રંગ રસવાત. હે દ્રવ્ય બેલે પાતશ્યાહથી; લાલ ઈહાં ઘણા અવદાત. સુ. ૪ જીઓ =ગનહગારે કઈ વલી, લાલ કછુઆ માથે જે હોય; જીહ મુજ શ્રાવક હસે ખરા, લાલ દુઃખ ભાગ્યે સહુ કેય. સુ. ૫ હે શાહ જહાંગીર રાજમાં, લાલ સઘળી જે પિસાળ; હે શાંતિદાસને લગતી અમે, લાલ લખી પરમાણુ વિશાળ. સુ. ૬ હે ઠામ ઠામ શ્રાવક લઈ, લાલ પોતાના કરી સાર; હે મિત્રપણે કેઈથયા, લાલ કહેતાં નાવે પાર. સુ. ૭ હે શ્રેણીક રાજા વીરને, લાલ રૂષભ ને ભરત નરેદ્ર; હે રાજસાગર સૂરીશને, લાલ સહસકિરણના નંદ સુ. ૮ જીહા સંપ્રતિ સુહસ્તિ સૂરીને, લાલ અકબર હિર સૂરીશ; જહા કષ્ણનરેશને તેમને, લાલ વાત ઘણું મધુરીશ; સુ. ૯ છહ વિક્રમ સિદ્ધસેનવલી, લાલ કુમારપાળ હેમ સૂરીશ; જીહ રાજસાગર શાંતિદાસને, લાલ જેડી અવિશ્વાવિસ. સુ. ૧૦ - જે. = ગુન્હેગાર. + પુત્ર. - પૂરેપૂરી.
-
-
--
-
For Private And Personal Use Only