________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહે ધર્મગેપ વિમળ તણે, લાલ શ્રી અ૫ભટ્ટ (આમ; જી તિમ રાજસાગર સૂરીને, લાલ શાંતિદાસ સુખ ઠામ. સુ. ૧૧ જીહ કીરત કમળા વિસ્તરી, લાલ સઘળે દેશ વિદેશ; જીહા સાગરગચ્છ કરી સ્થાપના, લાલ શાંતિદાસ વિશેષ. સુ. ૧૨ છો ચિંતામણિ દેહેરું કરી, લાલ નવલખ નાણાં રેક; જીહે પ્રભુ પધરાવી હરખીયા, લાલ રવિ દેખી જિમ +કોક. સુ. ૧૩
હે નેલિયા વિહી પ્રભાવના, લાલ અગ્યાર લાખ દ્રવ્ય થાય; જીહા સાગર ગચ્છમાં આપીયા, લાલ ગુણજન કીરત ગાય. સુ. ૧૪ જીહો વૃદ્ધ મુખે એ વારતા, જીહ સાંભળી તેહ સંબંધ; લાલ કિચિત જાણવા કારણે, લાલ ભાગે એહ પ્રતિબંધ, સુ. ૧૫ સુણો શેત્રુજે ગિરનાર વળી, લાલ આબુ તારંગા જેહ, જીહા સખેશ્વર પત્ર લખી, લાલ આપે ધરીને નેહ. સુ. ૧૬
હે ગુણ કહેતાં તસ વરણવું, લાલ એ સમરથ ન કઈ જીહે કલિયુગમાં સુરતરૂસ, લાલ ઓપમા કહે કવિ ઈ. સુ. ૧૭ જીતે આગળ વાત અતિ ભલી, લાલ વખતશાહની સાર; છો ચિત્ત રાખી ભવી સાંભળો, લાલ તસ ગુણ અપરંપાર સુ. ૧૮
હે જેથી ઢાળ ઈણ પરે, લાલ વખતચંદ ગુણ રાસ; જી હીરવર્ધન સુપસાયથી, લાલ ક્ષેમ બુધ પ્રકાશ સુ. ૧૯
દુહા સહસકિરણ સુત શોભતે, શાંતિદાસ ગુણગેહ; લક્ષણ લક્ષિત દેહ, દાની માની એહે. લખમીચંદ સુત તેહને, લખમી અપરંપાર; ખુશાલચંદ વળી તેહના, પુત્ર તે ગુણ ઉઠાર, નથુ શેઠ તે પાટવી, તસ અધવ જેઠમલ; વખતચંદ ગુણ આગલા, તસ ગુણ મહીમા અવઠ્ઠ. ૩ તેહના ગુણ ગાતાં ભણું, મુજ મન ઉલટી થાય; ઉત્તમના ગુણ બેલતાં, હવે નિરમલ કાય. - બપ્પભટ્ટ સૂરી. આમ રાજા. $ લક્ષ્મી. + કમળ. કલ્પવૃક્ષ
For Private And Personal Use Only