________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એહવે ત્યાં જઈ દાખજો, વાત તણે મચકેર, . પ્રછન્નપણે વિચાર કર્યો, ખંભાત ભણું કરી જેરરે. ૩ એહવે શેઠ ખંભાતનો, કાય વસે છે અત્રરે; રેકી રાખે તેહને, ખબર જણ તત્રરે. વાસક્ષેપ આવશે, તે તમને મુકીશુંરે, તે માટે લખે લેખ એ, અવસર ક્યમ ચુકીશું. સ્યુ કરે આ સાંકડે, લેખ લખીને દીધેરે, જે અમારી ચાહ કરે, કામ કરે પ્રસિધરે.
છવ સૂરીપદ તણો, માંડયો છે કરી સાજ રે; વાસક્ષેપ હવે મેકલે, તે રહેશે તુજ લાજ રે. ખંભાત સંઘ આગળ કહે, ભરૂચ ખાણુ મજાર રે; ગુહલી કરીને ચુંની, નાંખે શેઠાણું તેણુ વારરે. રાજનગરના શેઠજી, શેઠને રોક્યા જાણે, પત્ર લખે તેવા ચિત્તે, કરો કામ મંડાણેરે. વાસક્ષેપને મેકલેરે, તે શેઠ આવે ઘેર; નહિતર તે એ વાતની, શેઠ તણી શી પેરજે. છે. મનસ્ય વિચાર કરી તદા, સૂરિ મંત્ર વળી વાસ; મોકલે વિના ન લખી, સફળ ફળી ન આશરે. શા. ૧૧ સભા સમક્ષે ચુંની, ઓઢાડી કહે એમરે, તુમ સહાગ અવિચલ રહે, તેડાવે શેઠ ધરી પ્રેમ. પ્રા. ૧૨ લેખ લખીને મક, શેઠ છોડાવણું કાજ, એમ અનેક ઈહાં વારતા, સાગરગચ્છને રાજરે. શ્રા. લેખ આવે તે વાંચીને, શેઠને હર્ષ અપારરે, પદ મહેચ્છવ રૂડી પરે, વાજે વાજીંત્ર ઉદારરે. શ્રા. ૧૪ દિન દિન રંગ વધામણાં, ચઢાઈ મહેચ્છવ થાય; ઢાળ બીજી ક્ષેમે કરી, ધવળમંગળ ગવરાય. છે. ૧૫
દેહા જોશી તે ખ્યાતસ્યું, ભણ્યા ગયા જે સાર;
તિક જાણે પાંકિ, આદરમાન અપાર. * છાની રીતે. + ઉમંગથી.
For Private And Personal Use Only