SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માં મુએ કુમરી તણ, હું. તુમે આજથી એહરે, હું. રાજનગર સુબાડરી, . સપિ તુમ ગુણ ગેહરે. હું. 2. ૨૮ રાજા રાજ પ્રજા સુખી, હું. નગરશેઠ પદદીધરે; હું. ચતુરંગી સેના વળી, હું. રાજ સમેવડ કીધરે. હું. 2. ૨૯ ઈહાં ઘણી છે વારતા, હું. સંક્ષેપે કહ્યું જેયરે હું. બીજી ઢાળ સેહામણી, હું. પુજે ક્ષેમ સુખ હોય; હું. 2. ૩૦ દુહા રાજસાગરને સૂરિપદ. ગુરૂ તેઢ ભક્તિ કરી, કહે “એ તુમ રાજ;” ગુરૂ કહે “દેવાણુપિયા! એ સ્યુ બેલ્યા આજ. પંચમહાવ્રત ઉચ્ચર્યા, નિઃસ્પૃહ અણુગાર; શ્રીપૂજ્ય તેડી કરી, ત્યે લાહા સુખકાર. વિજયસેન સૂરિ તીહાં, તેડીને શુભ રીત, ભક્તિ કરી એમ વીનવે, જે હાથ વિનીત. ઉપાધ્યાય પદ આપીએ, સ્વામી કહુ તુમ એહ રાજસાગર ગુણવંત ઘણા, વીનતી એ ગુણગેહ.” ૪ એમ પદવી જે દીજીએ, ઠામ ઠામ હાઈ જાય; તે માટે તુમ વિનતી, માની મુજ નવી જાય.” ૫ પાઘી ખેળે મુકીને, વીનતી વારેવાર; ‘ગુણ ઓશીંગલ મુજ હવે, માને વચન ઉદાર. ૬ એમ કહેતાં માન્યું નહિ, શેઠનું વચન લગાર; ઘણું સ્પં કહીએ આજથી, માથે એ ગુરુ ધાર. ૧ શ્રો. (ધવલ શેઠ લઈ ભેટશું. એ-દેશી. ) શ્રેતા સુણે હવે આગલે, સહેજે વાત ઉદેરી રે, ખોટું લાગ્યું શેઠને, આંટી પદ્ધ મન કેરીરે. રીસાઈ ઘરે આવીયા, એહ કરે વિચારરે; શ્રી પૂજ્ય હવે આપીટ્યું, રાજસાગર ગણધારરે. * સ્પૃહા-ઇચ્છા વગરના. + મુનિ. * લાભ. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy