SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રે. ૧૭ ત્રે, ૨૦ ધીરજપણે બેસારીને, હું. મંત્ર ભણે તીણે વારરે; હું. નાગ સ્વરૂપે આવિયારે, હું. ધરેણુદ્ર ધરી પ્યારરે; હું. ત્રે. ૧૪ ફાટાપ મસ્તકે ધરી, હું. જીભ તણા લખકારરે; હું. ગુરૂ કહે ‘તુમે પણ જીભને, હું. બેલી કર એણીવારરે.’હુ ત્રે. ૧૫ મનથી ભય લાગ્યું તદા, હુ. શંકા ઉપની જામરે; હું. અદૃશ્ય થયા ધરેણુંદ્રજી, હું.... શેઠને કહે ગુરૂ તામરે; હું. ત્રે. ૧૬ પૃથ્વીપતિ થાઓ સહી, હું. એહના એહ પ્રભાવરે; હું. રાજકાજ રધરા, હું.... કહે ગુરૂએ તુમ દાવરે; હું. મસ્તક હાથ દેઈ કહે, હું. ‘ કરેા ધરમનાં કામરે; હું. ખા ખરચા વાપરા, હુ. ફત્તેહ કરે. ગુરૂ નામરે;' હું. ત્રે. ૧૮ એહ વચન મનમાં ધરી, હુ. કરે. જવેરી વ્યાપારરે; હું, દોલત દિન દિન દીપતીરે, હું. લેઈ શામન ઉદારરે; હું. ત્રે. ૧૯ દિલ્હિપતી પાદશાહસુતા, હું. પરણાવે ધરી પ્યારરે, હું. જવેરીખાતુ. પુરૂં નહિ, હું: હુકમ કર્યાં તેણી વારરે હું.... પણ ન મળે તે શું કરે, હું, અહુવે લઈ સામાન૨ે; હું. શાંતિદાસ તીહાં જઈ, હું. મુકી ભેટ પ્રધાનરે. હું. વસ્તુ અમુલખ દેખીને, હુ.. ખુશી થઈ કહે તેહરે; ક્ષુ' લેફ્યેા તુમે દાખવા, હું. સાસરવાસે એહરે. અકખરબેગમ પુત્ર લેઇને, હું નાર્ડિ કોઈ પ્રકારરે; હું પાતશાહ વાડીમાં ઉતરી, હુ. કાઈ ન લીધી સારરે. હું. ત્રે. ૨૩ સહસકરણ સુત ચાકરી, હું.. ખબર અંતર રાખી ઘણી; તસ ભાગ્યે થયુ ભવ્યરે, હું. અકબર મરણની વારતા, હું. સાંભલી દેશવિદેશરે; હું. રાજા લેઈ સુત શું તિહાં, હું. બેગમ ગઇ તેણે શિરે હું. પદવી પાદશાહની લઈ, હું, જાંગિર શૈલીમ શાહરે; હું.. તિણે મામુએ શેઠજી, હું. કહ્યા ધરી ઉત્સાહરે. હુ.. પૂવે એ પણ વારના, હું: કારણ દોય ચારરે; .હું. અંતર ગણે નહિ શેઠથી, હું. તુમ ઉપગારે સુખ ધારરે. હું. ત્રે. ૨૭ ૧ ઇંદ્ર. ત્રે. ૨૧ ત્ર. ૨૨ હું: ત્રે. ૨૫ . ૨૬ For Private And Personal Use Only ત્ર. ૨૪
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy