________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" ઢાલ ૨ જી,
સાગરગચ્છ સ્થાપના.
(ઢઢણ કષિને વંદના હું વારીએ દેશી. ) ત્રેપનમેં પાટે થયા હું વારી, લહમીસાગર સૂરરે હું વારી લાલ; સાગર શાખા પરવરી, હું. દિનદિન ચડતે નૂરરે. હું ત્રેપનમેં. ૧ તેહના વંશમાં વળી, હું. લબ્ધિસાગર નામરે. હું. ઉપાધ્યાય પદ ભગવે, હું. ગુણે કરી અભિરામરે. હું. 2. ૨ તત્ શિષ્ય દેય ગુણે આગલા, હું. મેમસાગર ગુણવતરે. હું. મુક્તિસાગર બીજા વળી, હું. પંડિત પદ ધરંતરે. હું. ચોમાસું સુરત તણ, . સંઘ સદ લય લીરે. હું ભક્તિ બહુવિધ સાચવે, હું. ગુણે કરી આધિન રે. હું. શાંતિ નામે તિહાં રહે, હું ધનવંત અતિ ઉદારરે, હું. પુત્ર નહિ તેણે કરી, હું પુછે ગુરૂને ધારરે. હું ગુરૂ પણ એમ કહે સાંભળ, હું. ચિંતામણિ જે મંત્ર; હું. ખટ માસ છે સાધના, હું. તે અમ પાસે યંત્રરે. હું. 2. ૬ બાર હજાર જાપે કરી, હ. વળી છત્રીસ હજારરે, હું. પાંચ પ્રકાર ઉપરે ચલે, હું. એહને અતિ વિસ્તારરે. હું. ધુપ દિપ બલ બકુલે, હું આહુતિ ખટ માસરે, હું. ધરણ રાય પદમાવતી, હું. તેહની પુરે આશરે. હું. દિખાનું ભલાવીએ, હું. જે જેમ જોઈયે તેહરે, હું. અમ આજ્ઞા છે આપજે, હું. એહમાં નહિ સંદેહરે. હું. આરાધે નિર્મલ મને, હું. ખટ માસ થયા તામરે; હું. પવિત્રપણે તુમ આવજે, હું. ગુરૂ હુકમ થયે જામરે, હું. 2. ૧૦ શાંતિદાસ શેઠ. એ હવે તિહાં કાય વશે, હું. રાજનગર વસનારહું. તે સુરતમાંહિ હતા, હું, જવેરી તણે વ્યાપારરે, હું. 2. ૧૧ પ્રાતઃ સમયે દહેરે જઈ હું. ગુરૂ નમવા ધરી નેહરે હું.
શાંતિ હું આ અછું,” હું. એમ ભાખે ગુણ ગેહરે; 2. ૧૨ ગુરૂ વાદી સ્તુતિ કરી, હું. ભાગ્યવાન તસ દેખરે, હું. પહેલે તે વહેલે,” હું. વિધિએ લખિયે લેખરે, હું. 2. ૧૩
For Private And Personal Use Only