________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विद्या वीर विवेक वित्त विनयो, वांचंजमो वल्लिका; वस्त्रे वारण वाजि वेशर चरं, द्रगं वचं शोभते.' ચોરાશી ચાટાની એળ, વસ્તુ વાહરે આપી મેલ; માણેકચેક અતિ ગહમહે, લખમી દેખી મન ગહગહે. ૧૩ પેશ્વગાયકવાડ દે રાજ, મન મેળે સમજે સહુ સાજ હેત પ્રીત માબત છે ઘણી, પ્રજા ભણું પાળે બેઉ ધણ. ૧૪ ભુજબળ સિંહ સમેવડ જાણ, અરિયણ ગજડણ તસમાન; પંચમ લેક પાળે ભૂપાળ, દેખી હરખે બાલગોપાળ. ૧૫ હય ગય રથ વાચક ભંડાર, વિભવ તણે નહિ લાભે પાર; સુણી શાસન જેહનું ઉદ્દામ, સેવે શત્રુ રાખણ નિજ ઠામ. ૧૬ ભૂપ સિમાડા સેવે સદા, ન્યાય નિત્ય નવિ લોપે કદા; ધરમી રાજા હેયે જિહાં, પ્રજા સુખી શું કહેવું તિહાં? ૧૭ આગે આગે રસ અતિ ઘણે, શ્રવણ દઈ ભવિયણ તમે સુણે હિરવર્તન સેવક કહે ક્ષેમ, પહેલી ઢાળને વધતે પ્રેમ. ૧૮
સહસકિરણ સુત ભતે, શાંતિદાસ ગુણ ગેહ, તેહ તણું ગુણ ગાય શું, આણિ ધરમ સ્નેહ. રાજસાગર સૂરિ મહેરથી, પામ્યા સઘળી રિદ્ધ, સાગર ગ૭ દિપાવિઓ, મન વાંછિત ફળ લીધ. શ્રી ચિંતામણ મંત્રથી, રાજકાજ સમરથ; સાત ક્ષેત્ર જિણે ઉદ્વર્યા, ખરચી ઘણુ ગરથ. પાદશાહ આદર થકિ જિન શાસન જયકાર ચિત્ય બિંબ કરાવિયાં, કહેતાં કેમ લહું પાર. સાગર ગ૭ની સ્થાપના, થઈ તેહ અવદાત; કિચિત પભણું તે હવે, શ્રેતા સુણે વિખ્યાત.
૧ અશુદ્ધ લોક છે. છંદ શાલ છે. આમાં “વ” અક્ષર બધા છે. ૨ ઉઝ. પ્રબલ
For Private And Personal Use Only