SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઢાળ ૧ લી. અમદાવાદનું વર્ણન, Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ચેાપાઈની દેશી. ) ૫ જ બુદ્વીપ લખ જોયણુ માન, એતા વર્તુલ થાળ સમાન; મેરૂથી દક્ષિણ દિશ વિચાલ, છેજ ભરતક્ષેમ વિશાલ. ૧ પાંચશે જોયણું જાણા તેહ, છવીશ ખટ કળાને લેહ; છે વિસ્તારપણે અધિકાર, લેજો શાસ્ત્ર થકી સુવિચાર. તિહાં દેશ છે સહુસ ખત્રીશ, ખટખડના વિશ્વાવીશ; તેહમાં આર્જ પચવીસ શેષ, અનેાપમ મનહર ગુર્જર દેશ. ૩ ઇણિ દેશે નગરી અનેક, રાજનગર છે સુંદર એક; સકળ નગર તણા શિણગાર, જાણે લકા લીયેા અવતાર. ૪ ઈત ઉપદ્રવ્ય નહિ આપદા, રોગ શાક ભય નાવે કદા; ચાર ચાડના નહિ પ્રવેશ, સુખીયા લેક વસે વિશેષ. દુંદાલા 'વ્યવહારી ઘણા, તસ ઘર ધનની નહિ છે મણા; દાન માન દૈયા લય પક્ષીણ, વિનયાદિક ગુણા પ્રવીણુ. સુંદર સેહે જિનપ્રાસાદ, પ્રભુ મુખ દીઠે મન આલ્હાદ; તે નગરીની શૈાભા ઘણી, કિંચિત પભણું સુણવા ભણી. શિશ મેાગઢ દરવાજા ખાર, પરાં છત્રીશ અતિ સુખકાર; ઉંચાં મન્દિર ઘર કૈલાસ, સત્ય ભુમિયા તિહાં આવાસ. સાધુ સાધવી વિચરે જિહાં, સુખીયા લેાક ધરમ કર તિહાં; વારૂ ચાર વરણુ તિહાં સે, દયા ધરમ સહુકા ઉદ્ભસે. હું દીન, હીન, દુ:ખીયાં સંભાળ, જીવ સહુના જે પ્રતિપાળ; શિવ મંદિર પણ દિસે ઘણાં, મુસલમાન ગુણુ નહિ છે મણા. ૧૦ વાપિ વનિતા સાબરમતી વળી, પનઘટ શેાભા અતિશય મળી; ખાવન વવા' કર શિણગાર, કાવ્ય થકી સુણો શ્રીકાર. ૧૧ वापि वप्र विहार बर्ण वनिता वाग्नि वनं वाटिका; वैद्य ब्राह्मण वारिवादे, विबुधा, वेश्या वणिग् वाहिनी; For Private And Personal Use Only ર ७ ૧ ગાળ. ૨ આર્ય. ૩ શરીરે પુ. ૪ વેપારી–વાણી. ૫ લીન. ૬ જિન મંદીર-દેરાસર. ૭ સુંદર, ૮ ચાર. ૯ વાવ,
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy