________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાંતિદાસ શેઠજીનો રાસ.
श्री सद्गुरुभ्योनमः
દુહા.
સરસ વચન રસ સરસ્વતી, કવિજન કેરી માય; કર જોડી કરૂ વિનતિ, કરજ્ગ્યા મુજ પસાય. શ્રી યુગાદિ જિનવરતણા, પદ પ્રણમું કરોડી; વિમન વછીત પૂરવા, કલ્પતરૂ સમ હાડી. શાંતિનાથ પ્રભુ સેાળમા, અભયદાન દાતાર; પારેવા જણે રાખીએ, શરણાંગત સાધાર. તેમનાથ ખવીશમા, મિએ દીનયાળ; સમુદ્રવિજય કુલચંદલા, મનનૈહન ગુણુમાળ. અશ્વસેન વામા સુત, શ્રી શ્રી પાર્શ્વ જિષ્ણુ દ; પ્રણમું તે બહુ પ્રેમમ્પુ, જસ મુખ પુનમચંદ. શાસન નાયક ચરમ જિન, મહાવીર વડ વીર; પ્રણમ્ હૈડે હેજસ્યું, ધર્મ ધુરધર વીર. એ પાંચે પરમેશ્વરા, એ છે શિવતરૂં કદ; તે માટે ભિવ સેવયા, મૂકી બીજા ક્૬. નિજ ગુરૂ ચરણ કમળ નમી, જ્ઞાન તણા દાતાર; મુરખને પડિંત કરે, ગુરૂ ગુણુ અપરંપાર. ગુરૂ આણા શિરપર ધરી, જે જે કરીએ કામ; મન વંછીત ફળ પામીએ, શ્રી રાજસાગર સૂરિ નામ. ગુરૂ કૃપા જો કરી ઘણી, માથે મુક્યા હાથ; શાંતિશાહ સુત પરંપરા, જગજશ મહુલી આય. તસ કુળ વશ શિરામણી, વખતચંદ ગુણવંત; ગુણ ગાવા ઉલટ ઘણા, સાંભળજો સહુ સત.
For Private And Personal Use Only
૨
૩
૪
૫
७
.
૧૦
૧૧