________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
આ પ્રસ્તાવના અહિં` સમાપ્ત થાય છે. આ પુસ્તકમાં જે જે ચરિત્ર નાય છે તે બધાનાં ચરિત્ર, તે ચરિત્રા લખનારાનાં ચરિત્ર સાથે જેટલી જેટલી હકીકત જે જે સ્થળેથી મળી શકી તે તે સ્થળેથી તેટલી તેટલી ભેગી કરી યથાશક્તિ લખી મેં સાદર જૈન પ્રાગણુ સમક્ષ તેમજ અન્ય પ્રજા પાસે રજુ કયા છે. આ પુસ્તકની પ્રેરણા કરનાર પૂજ્ય મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજી છે, અને તેમનીજ જુદા જુદા પ્રકારની સહાયતાથી આ ચરિત્રા તથા પુસ્તક પ્રસિદ્ધ થયું છે, તેા તેમના આ સમયે ઉપકાર માન્યા વગર રહી શકાતું નથી. વિશેષમાં તેમની સહાય અને આ મારા નમ્ર પ્રયત્ન ગતિમાં મૂકનાર પ્રસિદ્ધર્તા શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારકમળ અને તેના ઉમંગી કાર્યવાહક રા. લલ્લુભાઇ ફરમચંદ દલાલના આભારના ભાર અવશ્ય છે. તે આવા પ્રયત્ને, અને વિશેષે જનકાવ્ય સાહિત્યના ગુજરાતી પ્રેસના
*
બૃહત્ કાવ્યદોહન ' કે વડેાદરા મહારાજાશ્રિત ‘ પ્રાચીન કાવ્યમાળા જેવા સ્વરૂપમાં સારી રીતે સંશાધન કરાવી તેવી સારી અનુકૂળ યાજના નીચે પ્રસિદ્ધ કરાવવામાં આવે, તે જૈનાએ ગુજરાતી સાહિત્યમાં શું અવનવું તેજ અપ્યું છે, રસ કેવા મધુરા રડયા છે, અને કેવાં ભાવનામય ગાને ગાયાં છે, તેનું ભાન સ્પષ્ટ રીતે સર્વને કરાવી શકાય તેમ છે. અલબત આવું કાર્ય જરા માટા પાયાપરનું છે, છતાં કંઈ નહિ તેા આવા ઐતિહાસિક રાસેા તથા ચરિત્રો પ્રસિદ્ધ કરવાનું શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળે ચેાગ્ય ધાર્યું છે એ ખુશી થવા જેવું છે. તેા ઇતિહાસરસિક અને વિદ્ બંધુઓ તે પ્રકારનાં સાધના પૂરાં પાડવામાં મદદ આપશે તે તેમના ઉપકાર સર્વ સમાજપર રહેશે.
For Private And Personal Use Only
2
આમાં કંઈ સ્ખલન, દોષ આદિ થયા હાય તે માટે ક્ષમા માગી વિજજના પાસે તેની સુધારણા કરવા, જણાવવાની પ્રાર્થના કરી વિરમું છું. સંતસેવક, મેહનલાલ દલીચ'ઢ દેશાઈ, ખી. એ. એલ. એલ. મી.
પ્રિન્સેસ સ્ટ્રીટ.
સુખઈ. ૭-૫-૧૯૧૨.