________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬
૧૬ સમરાદિત્ય કેવલી રાસ. સ. ૧૮૪૨
૧૭ આલામેધ (ટો!) શ્રીમદ્ યશોવિજય કૃત વીર સ્તુતિ રૂપ હૂંડીનું સ્તવન. સંવત્ ૧૮૪૯ વસંત પ ંચમી બુધવાર. આ વખતે વિજ્રયજનેત્ર સૂરિ વિરાજતા હતા.
૧૮ સિદ્ધાચલ સ્તવન. સ. ૧૮૪૯ કાગળુ સુદિ ૮.
૧૯ જયાનંદ કેવલી રાસ સ. ૧૮૫૮,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યપર પા.
તેમના શિષ્ય રૂપવિજય હતા કે જેણે આ રાસ રચ્યા હતા, તે સિવાય શ્રી કુંવરવિજય હતા, કે જેમણે સં. ૧૮૮૨ ના મહા શુદ ૫ ને રવિવારે અધ્યાત્મસાર પ્રશ્નાત્તર ગ્રંથ પાલીનગરમાં રચ્યા છે.
રાસકાર.
૫. રૂપવિજયે આ રાસ શ્રી પદ્મવિજયજી જે વર્ષમાં સ્વર્ગલોક પામ્યા તેજ વર્ષમાં એટલે સંવત્ ૧૮૬૨ માં અક્ષય તૃતિયાને ક્રિને નંદપુરમાં રચ્યા છે, તે પદ્મવિજયજીના પાતાના શિષ્ય હતા, તેથી ગુરૂનું ચરિત્ર લખી ગુરૂ પૂજા કરી છે એટલુંજ નહિ, પણ વિશેષમાં તેમના શિષ્ય તરીકે હકીકત પ્રત્યક્ષ સમાગમથી મેળવેલી છે તે નિશ્ચયપૂર્વક વિશ્વસનીયતા આપે છે તેમની કૃતિઓ નીચે પ્રમાણે છેઃ——
૧ સ્નાત્રપૂજા—વિજયજિનેદ્રસૂરિના રાજ્યમાં વિવિધ પૂજાસંગ્રહ પૃ. ૪૭૩, ૨ પંચકલ્યાણુક પૂજા—સિદ્ધાચલ ( પાલીતાણા) સં. ૧૮૮૯ મહા શુદ્ધિ પૂર્ણિમા ૪૭૪–૪૯૧
૩ ૫*ચજ્ઞાન પૂજા-૧૮૮૭ નેમીશ્વર કલ્યાણુક દિવસ. વિજયદિનેદ્રસૂરિના રાજ્યમાં પૃ. ૪૨-૫૦૪.
૪ વીશસ્થાનક પૂજા——૧૮૮૩ ભાદ્રપદ શુદિ ૧૧ પૃ. ૫૦૫-૫૩૯,
૫ પીસ્તાલીશ આગમ પૂજા—૧૮૮૫ આશા ઃ ૩ વિજયદિને દ્રસૂરિ રાજ્યમાં પૃ. ૫૪૦—૫૮૮.
૬ સઝાયા.
(૧) આત્મમાધ સઝાય. પૃ. ૫૪ સઝાયમાળા (ભીમશી માણેક.) (૨) મન:સ્થિર કરણ સઝાય. પૃ. ૨૫૦
..
For Private And Personal Use Only
.
૧ વિજિને દ્રસર
(સં. ૧૮૫૯, ૧૮૭૫ માં ગિરનારપુર લેખ કરાવ્યા છે. ) ૨ આ વખતે રાજનગરમાં આવાના રોઠ હેમાભાઈ હતા, તેના સ્મરણને માટે આ પૂન રચવામાં આવી છે.