________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
ભટ્ટારકશ્રી પાસે આદેશ માગ્યે અને ત્યાં ખીચામાસું રહ્યા. ઉપધાન, સ્વામીવત્સલ, ધણાં થયાં. એ શિષ્યને દીક્ષા દીધી. પછી નવસારી જાત્રા કરી. ત્યાં નવાનગરથી વિનંતિ આવી. ગુરૂ ખભાત આવી એક શિષ્યને દીક્ષા આપી, ત્યાંથી અમદાવાદ, ભાવનગર, વિમલાચલ, ગિરનાર એમ વિહાર કરી નવાનગર ચામાસું કર્યું અને ત્યાં ઉપધાન વહેવરાવ્યાં. ત્યાંથી શધનપુર ઉત્સવપૂર્વક આવ્યા. ભગવતીસૂત્ર વાંચ્યું અને ઉપધાન વહેવરાવ્યાં. પછી સંઘ સાથે શ'ખેશ્વર પાર્શ્વનાથની, નવાનગરથી રૈવતગિરીની, અને સિદ્ધક્ષેત્રની જાત્રા કરી ભાવનગર આવ્યા. ત્યાં સૂત્રકૃતાંગ સટીક વાંચ્યું અને ઉપધાન માલારાપણુ કરાવ્યું. પછી ખભાત આવી એ શિષ્યને દીક્ષા આપી. ત્યાંથી રાજનગર અને ત્યાંથી દક્ષિણદેશ વિહાર કર્યા, ત્યાંથી પાછા ફરી સુરત શહેર એ ચામાસાં કયો. પછી અહરાનપુરના સંધની વિનંતી આવી, પરંતુ પેાતાની વૃદ્ધાવસ્થા આવવાથી ત્યાં વિહાર ન કર્યાં અને પેાતાના શિષ્યાને ત્યાં માકલી આપ્યા, અને પોતે સુરત રહ્યા. આ વખતે ચાંપાનેરથી કમલશાહ શેઠે આવ્યા અને પાતાને ગામ આવવા વિનતિ કરી. બહુ આગ્રહથી ચાંપાનેર ગયા, અને ત્યાં ચેામાસું કર્યું. ત્યાં પણ ઉપધાન અને માલા ૫હેરાવી લીબડી એ ચામાસાં કયા. અહીં પણ ઉપધાન વહેવરાવ્યા. ત્યાં જીહરાનપુર માકલેલા શિષ્યા સિદ્ધાચલની જાત્રા અર્થે આવ્યા, અને તેથી પાલીતાણે જઈ પ્રતિષ્ઠા કીધી. પછી પાટણની વિનતિ આવવાથી પાટણ આવી ઉપધાન વહેવરાવી રાધનપુરમાં એ ચામાસાં કર્યેા. ત્યાંથી તારાચ ચરાના સધ લઈ તારંગા, આબુ, સખેશ્વર પાર્શ્વપ્રભુની યાત્રા કરી પાછા રાધનપુર આવ્યા. ત્યાંથી સાઇ ગામમાં આવી બિભપ્રતિષ્ઠા કરી અને પછી સિદ્ધપુર આવ્યા. ત્યાંથી પાદરા ચેમાસું રહ્યા, અને ડેાદરે વર્ષાઋતુ એસી જવાથી વિનતિ છતાં જવાયું નહિ. પછી સૂરતની વિનતિ આવી તેથી ત્યાં જવા ડભાઇ આવ્યા (લેાઢણુ પાસની જાત્રા કરી), ત્યાંથી પાટણ, અને પાટણુથી સુરત આવ્યા. અહીં ગુરૂભાઇ શ્રી ખુશાલવિજય પન્યાસ સાથે રહ્યા. તેમની સાથે અને તેમના શિષ્યા સાથે શ્રી ઉત્તમવિજયજી અને તેના પરિવારને ઘણા સપ હતા. અહીં ચામાસું કર્યું.
૭.
નેત્ર તથા શરીર વ્યાધિ અને સ્વર્ગગમન,
અહીં શ્રી ઉત્તમવિજયજીને આંખે હુ પીડા થઇ, ધૃણાં એસડવેસડ કી, પણ કારી ક્ાવી નહિ અને નેત્ર રત્નને ખેાડ આવી. ભાવી ભાવ મટતા નથી. પછી રાજનગરની વિનતિ આવવાથી રાજનગર આવ્યા. અહીં એક
For Private And Personal Use Only