________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
છે, ત્યાં ચામાસું કર્યું. પછી નાડાલ પદ્મપ્રભુને નમી, વરકાણે શ્રી પાર્શ્વપ્રભુને ભેટયા; આમ અનેક તીર્થયાત્રા કરી પાટણ ચામાસું કર્યું. પછી સંધ લઈ સખેસર પાસની જાત્રા કરી; પછી નવાનગર, ગિરનાર, સિદ્ધાચલ, ભાવનગર વિહાર કર્યાં. રાજનગરથી ત્રણ જણુ દીક્ષા લેવા આવ્યા અને તેમને દીક્ષા આપી. પછી અમદાવાદ આવ્યા. અહીં ચામાસાં કરી ( પ્રેમપુરમાં), વડાદરા, સુરત આવ્યા. સુરતમાં સઈદપુરામાં રહ્યા ત્યાં નદીશ્વર અઠ્ઠાઈ મહાત્સવ થયા. ત્યાર પછી ગધાર, મેદ, જંબુસર, ત્યાંથી પાદરા, ( કે જ્યાં વાસુપૂજ્યનું હેરૂં છે) આવ્યા, અહીં ચામાસુ` કર્યું.
૬. સ્વર્ગગમન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાદરામાં ચેમાસુ રહ્યા, અહીં આઠ દિવસની માંદગી ભોગવી પણ ધ્યાનમાંજ મન લીન રાખી સં. ૧૭૯૯ ના શ્રાવણુ શુ ૧૦ તે કુંજવારને દિત સ્વર્ગગમન કર્યું. આ વખતે તેમની ઉમર ૪૭ સડતાલીસ વર્ષની હતી. કાયાના અગ્નિસંસ્કાર નગરની બહાર સરાવર પાસે સુખડ અગરથી કર્યા. અને ત્યાં કિસન પ્રમુખ શ્રાવકે તેના સ્થૂલ રચાવ્યેા.
રાસકાર શ્રી ઉત્તમવિય.
આ રાસ શ્રી જિનવિજયના શિષ્ય શ્રી ઉત્તમવિયે, માનવિજય ગુરૂના કથાથી રચ્યા છે. શ્રી ઉત્તમવિજયનું ચરિત્ર હવે પછી જોઇશું. જિનવિજચછની કૃતિઓ.
જ્ઞાનપાંચમનું મારું સ્તવન. સં. ૧૭૯૩ પાટણમાં
ચેાવીશી. પૃ. ૨૭૩–૨૮૩ જૈન કાવ્ય સાર; અથવા ચાવીશીવીશી સંગ્રહ. એકાદશી સ્તવન સં. ૧૭૯૫ ( બાણુનંદ મુનિચંદ વષઁ ) રાજનગર,
For Private And Personal Use Only