________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસકાર શ્રી જિનહર્ષદ આ રાસ તેમણે સં. ૧૭૫૬ ના મહા સુદ ૧૦ મીએ રચેલ છે. પોતે ખરતરગચ્છના હતા, છતાં તપગચ્છના પંન્યાસ પ્રખર શ્રી સત્યવિજયજીને રાસ પિતે રચ્યો છે, એ પરથી ગચ્છભેદની ટુંકી દષ્ટિ તે વખતે નહતી એમ જણાય છે. તેઓની વંશપરંપરા નીચે પ્રમાણે હતી.
મજિનચંદ્રસૂરિ (ખરતર ગ૭ ૬૫ મી પાટે.) શાંતિહગણિ (વાચક)
જિનહર્ષ આમની કૃતિઓ આ રાસ સિવાય નીચે પ્રમાણે ઉપલબ્ધ છે – ૧ કુમારપાળ રાસ સં. ૧૭૪ર આશો સુદ ૧૦ પાટણ. ૨ ઉત્તમકુમાર ચરિત્ર રાસ સં. ૧૭૪૫ (૮) (ભૂત વેદ સાગર શશિ) આશે
સુદ ૫ પાટણ. ૩ વિંશતિસ્થાનક વિચારસાર-પુણ્યવિલાસ રાસ.(પ્રસિદ્ધ.શા. ભીમશી માણેક) ૩ સઝાય.
(૧) પાંચમા આરાની સઝાય. પૃ. ૩૬ સઝાયમાલા (ભીમશી માણેક) (૨) પરસ્ત્રીવર્જન. શીખ સુણે પીયુ હારા પૃ. ૧૦૦ , (૩) સુગુરૂ પચીશી. સુગુરૂ પિછાણો શું આચારે પૂ. ૧૨૪ ,, (૪) પાછમતિની. કાંઈ રીસાણું હે તેમનગીના પૃ. ૩૮૩ ,, (૫) ઢંઢણુ ઋષિની. ઢંઢણુ ઋષિને વાંદણ પૃ. ૬૦ , (૬) શ્રાવકની કરણની. શ્રાવક! તું ઉઠે પરભાત પૂ. ૬૫,
(૭) સિદ્ધાચલની. શ્રી સિદ્ધાચલ મંડલ સ્વામીરે પૃ. ૨૪૮ જૈન પ્રબોધ. ૪ શત્રિ ભેજન પરિહારક રાસ. સં. ૧૭પ૮ (નિધિ પાંડવ ભક્ષસંવત્સર )
અષાડ વદ ૧. પાટણ ૫ ઉપમિતિ ભવપ્રપંચ રાસ.
+ શ્રી જિનરત્નસૂરિના પટ્ટધર. (સાતમાં) જિનચંદ્રસૂરિ. પિતા-શાહ આસકરણ, માતા–સુપિયાર દેવી, ગોત્ર ગણધરપડા. મૂલનામ હેમરાજ, દીક્ષાનામ હર્ષલાભ, પદસ્થાપના સં. ૧૭૧૧ ના ભાદ્રપદ વદિ ૧૦ ને દિને થઈ, અને મરણ સુરતમાં સ. ૧૭૬૫ માં થયું.
For Private And Personal Use Only