________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
050565656ecbes
શ્રી કપૂરવિજયગણી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ ૧૧૮–૧૨૫.
શ્રીમન વીરપ્રભુથી પરપરાએ નીકળેલ તપાગચ્છની ૫૩ મી પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા, તેમના શિષ્ય પન્યાસ શ્રી સત્યવિજયગણી થયા અને તેના શિષ્ય શ્રી કપૂરવિજય થયા.
૧.
જન્મ, ગામ, માતપિતા.
જબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલ શ્રી ગુર્જરદેશમાં પાટણ નામનું પ્રસિદ્ધ શહેર છે. આ પાટણ (પત્તન) નગરમાં પંચાસરા પાર્શ્વનાથની ઉત્તમ પ્રતિમા વિરાજે છે, ચિંતામણિ અજીતનાથનું ભવ્ય દેરાસર છે, આ નગર પાસે તાર’ગા પાર્શ્વનાથ છે એમ અનેક દેવમંદિર છે. આ પાટણ રાજવીર શ્રી વનરાજે સ્થાપેલું અને અહીં શ્રી હેમચંદ્રાચાર્યે કુમાળપાળ રાજાને પ્રતિષેાધી જૈન બનાવેલ. આવા પ્રસિદ્ધ પાટણનગરની પાસે વાગરાડ કરીને ગામ આવેલ છે, તેમાં ધારવાડ વશના ભીમજીશાહ નામના સુશ્રાવક વસતા હતા, અને તેને ધેર વીરા નામની પત્ની હતી. તેમને એક પુત્ર થયા જેનું નામ જન્મ થયે બાર દિવસે કહાનજી આપવામાં આવ્યું. પછી મા અને બંને ભરણ પામ્યાં, તેથી કહાનજીને પાટણમાં પેાતાના પુઆને ત્યાં આવવું પડયું.
ર
સમાગમ, દીક્ષા.
કહાનજી ચૈાદ વર્ષના થયા ત્યારે શ્રી સત્યવિજ્ય ગુરૂ વિહાર કરતા પાટણમાં આવી ખીરાજ્યા. વ્યાખ્યાનવાણી બહુ સરલ અને સંચાટ હતી. આથી કુમાર કહાનજીને વૈરાગ્ય આવતાં દીક્ષા લેવા માટે ફુઆની સંમતિ લઈ ગુરૂ પાસે તેણે દીક્ષા આપવાની યાચના કરી.
ગુરૂએ દીક્ષા ઘણી દુષ્કર છે, તેથી તે લેતાં પહેલાં પાકટ વિચાર કરવાની જરૂર છે એમ કહ્યું. કુમાર તીવ્રેચ્છાવાળા હતા અને તેથી દીક્ષા અંગિકાર કરી. શુભ મુહુર્તો સ. ૧૭૨૦ ના માગશર શુદિમાં દીક્ષા આપી શ્રી કપૂરવિજય નામ આપવામાં આવ્યું.
દિનપ્રતિદિન સાધુના આચાર પાળી શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા અને ગુરૂ સાથે વિહાર કરવા લાગ્યા. આવશ્યાદિ સૂત્રોનું પાન કર્યું, શ્રી વિજ્યપ્રભ
૧. વિજયપ્રભસૂરિ—(તપગચ્છની ૬૧ મી પાટે. વિજયસિહસૂરિને ૬૧ મા ન લેખીએ તેા) જન્મ સં. ૧૬૭૭ માં કચ્છના મનેાહરપુરમાં, દીક્ષા સ. ૧૬૮૬;
For Private And Personal Use Only