________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨પ
પામે છે. જયારે મોહ પ્રકૃતિને ઉપામ, પશમ, વા ક્ષાયિક ભાવ થાય છે ત્યારે આત્મા પિતાના સ્વરૂપને નિશ્ચય કરી આત્માના અચળ અવિકાર નિકંપ સ્વરૂપને પામે છે. જ્ઞાનાવરણીયાદિ આઠે કમમાં મેહ છે તે રાજા સમાન છે. મેહને નાશ થતાં સર્વ કર્મને નાશ થાય છે. બાહ્યક્રિયા થતાં કાર્યરૂપ કર્મથી મેહરૂપ કર્મ છે તે ન્યારૂં છે અને તે મનમાં પ્રગટતાં તમેરજસત્વગુણ વિચાર વૃતિરૂપ છે, તેથી આત્મા પિતે પિતાને ભૂલે છે અને જડ વસ્તુમાં સુખની બુદ્ધિ ધારણ કરી હિંસા, જૂહ, ચોરી, વ્યભિચાર, અસતિષ, ક્રોધાદિક કષાયે કરી પુનઃ પુનઃ કર્મના લેપથી લેપાઈને સંસારમાં અનેક અને વતારે લેઈ દુખ ભેગાવ્યા કરે છે. બાહર જડ વસ્તુઓ, મન, વણ, કાયા વગેરે જડપુદગલ દ્રવ્યને આત્મા માનનારા બહિરાત્માએ-મિથ્યાત્વ બુદ્ધિવાળા અજ્ઞાનીઓ જાણવા. જેઓ મન, વાણી, કાયા, અષ્ટકમ, જડ વસ્તુઓ માત્રથી આત્માને જ્યારે માને છે, તેઓ જ્ઞાનીઓ છે. આત્મા, સર્વ જડ વસ્તુઓથી ન્યારે છે. આત્મામાં જ આત્માનું સત્યજ્ઞાન અને આનંદ છે. વિભાવિક હાદિક પરિસ્થતિ તે આત્માની પરિણતિ નથી એમ માનીને જેઓ મિથ્યાષ્ટિ ત્યજી સમ્ય દષ્ટિએ આત્માને અંતમાં અનુભવે છે તે અંતરાત્માઓ છે. બાથ જડવતુઓમાં સત્ય સુખ નથી તથા આત્માનથી પણ શરીરમાં રહેલ અને વસ્તુતઃ શરીરથી ભિન્ન આત્મા છે. આત્મામાં સંકલ્પ વિકલ્પની ચંચળતા નથી. આત્મારૂપ પરમાત્મા અનંત જ્ઞાન અને અનંત આનંદમય છે એવો જેઓને પરિપૂર્ણ નિશ્ચય થયું છે અને શુભાશુભ કર્મોદયમાં જે હર્ષ શેક ધારણ કરતે નથી તેવા આત્માએ તેજ અન્તરાત્માએ છે. અંતરાત્માઓ, સમ્યદૃષ્ટિગે
જ્યાં જ્યાં કર્મોદય પ્રસંગે નિલેપ રહેવા શક્તિમાન થાય છે અને તેઓને પરમાત્માનવરૂપનો અનુભવ આવે છે તેથી તેઓને
For Private And Personal Use Only