________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ અશાતાથી બાહ્યસુખ દુઃખને મનદ્વારા ભગવીને જીવ હર્ષ શેક માની રાગદ્વેષ કરે છે. રાગદ્વેષ મિથ્થાબુદ્ધિ એ મોહનીય કર્મ છે. ક્રોધ, માન, માયા, લેબ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુ
સા, સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસકવેદ એમ ત્રણ વેદ તથા મિથ્યા અજ્ઞાન બુદ્ધિ તે મહકર્મ છે તેથી આત્મજ્ઞાન પ્રગટતું નથી. મેહ સમાન કોઈ શત્રુ નથી. રાગ અને દ્વેષરૂપ મેહથી પર વસ્તુઓમાં અહંમમત્વ બુદ્ધિથી જીવ મુંઝાય છે અને તેથી તે પિતાના શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ આત્માને પામી શકતો નથી. મેહ પ્રકૃતિથી આત્માની શુદ્ધતાને આવિર્ભાવ થાય છે. મેહ, તેજ ભાયા, પ્રકૃતિ વગેરે પ્રકૃતિવાચક નામને ધારણ કરે છે. મેહની અઠ્ઠાવીશ પ્રકૃતિયો છે, મહને કોઈ પ્રભુની લીલાશક્તિ કથે છે. વસ્તુતઃ મેહ વગેરે કર્મો છે તે આત્મપ્રભુની જડ શક્તિરૂપ પરભાવશક્તિ છે. જડપુદગલ દ્રવ્યમાં સાંખ્યની માનેલી પ્રકૃતિને અંતર્ભાવ થાય છે. આમાની અપેક્ષાએ જડ દ્રવ્ય અસત છે. રૂપી વસ્તુઓમાં મહારા હારાપણાને રાગ દ્વેષરૂપ મહ કરનાર મોહ પ્રકૃતિ છે. જ્યાં સુધી મોહ પ્રકૃતિ છે ત્યાં સુધી વીતરાગપણું–શુદ્ધાત્મત્વ પ્રાપ્ત થતું નથી. દુનિયાના સર્વ જીવોને મહરૂપે શયતાને સપડાવ્યા છે અને તેણે તેઓનું આત્મભાન ભૂલાવ્યું છે તેથી તેઓ અજ્ઞાનેગે બાધજડ લક્ષ્મી પૃથ્વી વગેરેને પિતાનાં માની તદર્થે રાગ દ્વેષ કરી અશાંતિ દુઃખ પામે છે, એવી મિથ્યા જાંતિથી તમે ગુણ ગુણની વૃત્તિનાં કર્મો કરે છે અને તેથી મક્ષિકા જેમ લીંટમાં સપડાય છે તેમ મિથ્યા મેહ બ્રાંતિમાં પડે છે. જડ વિષમાં સુખની બુદ્ધિ ધારણું કરીને મહી વો બાહિશ્નાં આત્મ સુખના વિશ્વાસે ઠગાય છે, અને ચોરાસી લક્ષ જીવ નિમાં વારંવાર પરિભ્રમણ કરે છે. આત્મામાં આત્મત્વને નિશ્ચય નહીં થવા દેનાર રાગ દ્વેષ અજ્ઞાનરૂપ મેહ છે, જગતમાં અજ્ઞાન, રાગ દ્વેષથી સર્વજી, અશાંતિ
For Private And Personal Use Only