________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनेजदेकं मनसोजवीयो। नैनद्देवा थाप्नुवन्पूर्वमर्षत्॥ तद्धावतोऽन्यानत्येतितिष्ठ। तस्मिन्नपोमातरिश्वादधाति।।
શબ્દાર્થ-તે આત્મતત્વ, નિશ્ચલ, એક અને મનથી વધારે વેગવાન છે. તેને દેવેઈન્દ્રિય પ્રાપ્ત થતી નથી. તે શીધ્ર ગમન કરનારા અને અતિક્રમે છે, તેમાં તે આનંદ અને જ્ઞાનને ધારણ કરે છે.
અનુભવાર્થ–શુદ્ધદ્રવ્યાર્થકનયની દૃષ્ટિએ તથા શુદ્ધ પર્યાયાર્થિકએવંભૂતનયની અપેક્ષાએ માત્મા અને અર્થાત્ નિષ્કપ-નિયલ છે. વેદમાં સૂક્ત નીચે પ્રમાણે છે. ગતિ તાતિ આત્મતત્વ, બ્રહ્મ તે સક્રિય છે અને તે નિષ્કિય નિષ્કપ છે, વ્યવહાર નયની અપેક્ષાએ કર્મ સંબંધ છે ત્યાં સુધી આત્મા ગતિમાન છે, હાલે છે, ચાલે છે, શુદ્ધદ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા બ્રાહ્મક્રિયાથી નિષ્ક્રિય છે તેથી હલતે ચાલતું નથી તેમજ એવંભૂત શુદ્ધ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા, એજનધર્મ રહિત છે અર્થાત પરમાણુની પેઠે ગતિ ક્રિયાવાળા નથી એમ બે અપેક્ષાઓ-અર્થાત સ્યાદ્વાદષ્ટિએ આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે. જ્યાં સુધી મતિ શ્રુતિ શાનથી આત્માની વિચારણા છે તાવત્ સવિકલ્પજ્ઞાન છે અને શબ્દાલંબન કૃતિ જ્ઞાનવિના જેમાં જ્ઞાન છે તે નિવિકલ્પ જ્ઞાન છે. વેદ શ્રુતિનું જ્ઞાન પરસ્પર અનેક અપેક્ષાવાળા વિકલ્પ સહિત છે અને તે કન્યા પછી વિકલ્પ વિનાનું આત્મામાં કેવલ જ્ઞાન પ્રગટે છે. શ્રુત જ્ઞાનનાં સર્વધર્મ શાસ્ત્રનું જ્ઞાન છે તે સાત નય દૃષ્ટિની વા અસંખ્ય નદૃષ્ટિની અપેક્ષાવાળું છે અને તેને મનની સાથે સંબંધ છે. મનના સંબંધ સાહિત મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે. શબ્દદ્વારા થતું જ્ઞાન માત્ર શ્રુત જ્ઞાન છે, તેમાં અનેક નની અપેક્ષા રૂપ સ્યાદદૃષ્ટિ પ્રવર્તે છે અને તેની
For Private And Personal Use Only