________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
असुर्या नाम ते लोका, अन्धेन तमसाऽऽवताः ॥ तास्ते प्रेत्याजिगच्छन्ति येकेवात्महनोजनाः ॥ ३ ॥
શબ્દા—અસુર નામના તે લોકો જાણવા કે જે અજ્ઞાન રૂપ અંધકારવડે આચ્છાદિત છે. જે કાઈ આત્મધાતક મનુષ્યા છે તે મરીને પુનઃ તેવી ગતિને પામે છે.
અનુભવાય—જે મનુષ્યા આત્માને જાણતા નથી, તમાવૃત્તિવાળા છે, આત્મા, પરમાત્મા, અને કર્મનું સ્વરૂપ જાણતા નથી અને તેની શ્રહ્ના પણ કરતા નથી, Rsિ'સા, ઝૂડ, ચારી, વ્યભિચાર વગેરે પાપા કરવામાં દોષ માનતા નથી, તથા તમેગુણી ક્રમ તથા તમેગુણી નાસ્તિક બુદ્ધિવાળા છે, મનુષ્યને મારી નાખવામાં જે હવાળા છે, જડવાદને માની તે પ્રમાણે તાનારા છે, નીતિનું વત જેમને બિલ્કુલ રૂચતુ નથી, જે ધર્મ શબ્દને ધિક્કારી કાઢનારા છે, જે મન વાણી કાયાથી અધાર પાપ કર્મો કરવામાં જરામાત્ર ખચકાતા નથી, અને પરમેશ્વરના તથા પરભવના ભય ગણતા નથી, તે અસુરા છે. જે કાઈ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણને હણનાર છે, આત્માના અસ્તિત્વને ઉડાવાને જે આત્માનું અસ્તિત્વ હણે છે, પ્રભુનુ' આસ્તત્વ સ્વીકારતા નથી, તે આસુરીવૃત્તિક વાળા હોવાથી તે અસુરલે કહેવાય છે, તેઓ મરીને પુનઃ આસુરી અવતારને પામે છે, આત્માના અજ્ઞાનીશ્મા, પાપ ક્રમથી નિવૃત્ત થઇ શકતા નથી. ૫ માત્માનું જ્ઞાનાતિ સાસર નાનાતિ, વન નાળફ સોસઘ્ધનાગફ. || આત્માદિનું સમ્યગ્ જ્ઞાન થયાવિના મોહાંધકારનો નાશ થતા નથી. વયં નાળ તો ત્યા, મથવું જ્ઞાન તત;પશ્ચાત્ ચા, ત્યાતિ શ્રુતિથી અજ્ઞાનીને મુક્તિ નથી એમ સિદ્ધ થાય છે અને જ્ઞાનીની મુક્તિ સિદ્ધુ થાય છે. અજ્ઞાની
For Private And Personal Use Only