________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
અને પશુ બે સમાન છે. અજ્ઞાની ધમ અને અધર્મ ને જાણી શકતા નથી. આત્માના હણનારા અર્થાત્ મનુષ્યના સંહાર કરનારા, પશુ પ્રાણીઓના સંહાર કરનારા તથા જાટ, વ્યભિચાર, ખૂન, અન્યાય, મહા પાપ વગેરે અધાર પાપ કમ કરનારા, ભલે ઈશ્વરને આત્માને પાને તાપણુ તેમના દુષ્ટ કમ ગુણ અને અજ્ઞાનથી તેઓ અસુરા છે. મનુષ્ય મારવુ' અને માખી મારી નાખવી તેમાં જેઆને કઈ બેઠ નથી એવા અજ્ઞાન આચરણવાળા મનુષ્યા અસુરા છે, તેથી તે આત્મ હણનારા જાણવા. એવા આત્મધાતક અસુરા પુનઃ નરક ગતિ અને તિર્યંચની ગતિમાં જાય છે અને મનુષ્યની ગતિ પામે છે તોપણ તે આસુરી વૃત્તિ કર્મવાળા મનુષ્યા થાય છે, તેઓને આત્મજ્ઞાન થવાનાં સાધનો પ્રાયઃ મળતાં નથી. કેટલાક અજ્ઞાની જીવધાતક આસુરી મનુષ્યા આવે પરમેશ્વરને માને છે તાપણ તેઓ એમ માને છે કે પરમેશ્વરને મનુષ્ય, બકરી, પાડા, ધાડા વગેરેનુ રક્તમાંસ ખાવાનું ગમે છે એમ માનીને તે પરમેશ્વરના નામે મનુષ્યને મારી નાખે છે, ગાય, ભેંસ, પાડા, ઘેાડા, બકરાઓ વગેરેને પરમેશ્વરના નામે મારી નાખે છે, અને તેથી પેાતાનાપર પરમેશ્વર પ્રસન્ન ખુશ થાય છે એમ માને છે. દવે અને દેવીને ખુશ કરવા તેની આગળ મનુષ્ય પશુ પ`ખીને મારી ચઢાવે છે, અને થી પેાતાને પરમેશ્વર દેવ દેવીના ખરા ભક્ત તરીકે માને છે તેવા લોકા અજ્ઞાની આત્મધાતક અસુરો છે એમ આ ત્રીજી કંડીકામાં જણાવ્યું છે. પરમેશ્વર છે તે પશુ વગેરેના રક્તમાંસથી પ્રસન્ન થાય છે, દેવ દેવીઓ પણ મનુષ્ય પશુ વગેરેના માંસથી ખુશી થાય છે એવું માનવું તે તદ્દન અજ્ઞાન છે અને એવી અજ્ઞાનવાળી પ્રવૃત્તિ તે આત્મધાતક છે, એવી આસુરી તમેગુણી બુદ્ધિ અને પ્રવૃત્તિથી આત્માની શુદ્ધિ થતી નથી એમ : ત્રીજી કંડીકામાં સ્પષ્ટ જણા ન્યુ છે, એવા અસુર મનુષ્યા એવી અજ્ઞાનતાથી પરમેશ્વરને જાણી
For Private And Personal Use Only