________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुर्वन्नेवेहकर्माणि जिजीविषेच्छतसमाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ॥२॥
શબ્દા હે આત્મન ! તું આ મનુષ્યભવમાં કર્મ કરતે છતે શતવર્ષ જીવવાને ઈચછે છે, હે મનુષ્ય એ પ્રમાણે હારામાં અન્યથા નથી. મનુષ્ય કર્મથી પાસે નથી.
અનુભવાર્થ–મનુષ્ય કર્મો કરતે છતે શતવર્ષ જીવી શકે અને કર્મથી રાગ દ્વેષ રૂપલેપથી ન લેપાય એમ બનવું તે અન્યથા નથી અર્થાત્ મનુષ્ય, શતવર્ષ પયંત જીવી શકે અને કર્તવ્ય કાર્યો પણ કરી શકે, એમ બનવામાં કંઈ અશક્યપણું નથી, મનુષ્યનું પહેલાં શતઘર્ષ, બસે, હજારાદિ વર્ષ ઉપરનું આયુષ્ય હતું. મનુખ્ય, સરેરાશ શતવર્ષ જીવી શકે એવા સમયમાં ગાષિએ, શિષ્ય મનુષ્ય જિજ્ઞાસુના પ્રશ્નને ઉત્તર આ કંડિકામાં આવે છે કે હે શિષ્યા - નુષ્ય! જે ત્યારે શતવર્ષ જીવવાની ઇચ્છા હેય તે તે પણ બની શકે, કર્તવ્ય કાર્યો પણ કરી શકે અને પ્રથમ કંડિકાના અનુભવ પ્રમાણે વર્તીને નિર્લેપ પણ રહી શકે, એમ બનવામાં અન્યથાત્વ નથી. મનુષ્ય ધારે છે તે કરવાને શક્તિમાન થાય છે. શતવર્ષ જીવવાના આચારે, કર્મો પ્રમાણે જન્મકાલથી વર્તે તે તે શતવર્ષ જીવે વા તે ઉપર પણ જીવે તેમાં કશું કંઈ આશ્ચર્ય નથી. મનુષ્ય એકશ વીશ વર્ષ સુધી જીવી શકે છે. સરેરાશ સર્વ આનું શતવર્ષ જીવવું કલ્યાણ છે. એમાં વિધિ પ્રમાણે વતે તે તે બની શકે છે. શતવર્ષ સુધી જીવવાના હેતુઓ નીચે પ્રમાણે છે. પચ્ચીસ વર્ષ પત તે ઉર્ધ્વરેતા રહેવું. સ્ત્રીકામવિકાર હસ્તમૈથુન આદિ કુટેવના ભેગન થવું. શરીરમાંથી કંઈ પણ રીતિએ વિયને પાત ન થાય એવી રીતે વર્તવું. કોઈ કુમારે અગર કુમારિકાએ લગ્ન કરવાં છે તે પણ પ
For Private And Personal Use Only