________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરને ભક્ષણરૂપ ભોગ તેથી વિરમતાં ચારિત્રગુણ પ્રગટે છે ત્યારે સાત્ત્વિક બુદ્ધિ, સાત્વિક નીતિ આદિને પ્રાદુર્ભાવ થાય છે અને તેથી પરમેશ્વરને અનુભવ સાક્ષાત્કાર થાય છે. અમુક સંપ્રદાયના અનુયાયી અને અમુક શાસ્ત્રો ભણું શાસ્ત્રવાસના ધારણ કરવા માત્રથી આત્માની શુદ્ધતા થતી નથી. હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, લેબ આદિ દુષ્ટ વૃત્તિને વારે અને સર્વ આત્માઓને ઈશરૂ૫ જાણી સવની સાથે આત્મભાવે વર્તે એજ ભાવાર્થ પ્રગટ થાય છે. શરીરરૂપ જગત છે અને તેજ દેવલમાં આત્મારૂપ ઇશ્વર છે. જયાં જયાં શરીરમાં જીવતા આત્માઓ છે ત્યાં સુધી તેઓને સે! પૂજે. એ કંડિકાને ભાવાર્થ છે. શરીરમાં જીવતા આત્મા તેજ સત્તાએ પરમાત્મા છે. રજોગુણ, તમે ગુણ, સત્ત્વગુણ પ્રકૃતિથી આચ્છાદિત બ્રહ્મરૂપ ઇશ છે તે આત્મા તેજ તમે છે. તરવત્તિને અર્થ પણ તે છે. તા–તે શુદ્ધ બ્રહ્મ તે હવે મણિ તું છે. મનુષ્ય જીવતા આત્માઓને સેવતા પૂજતા નથી અને તે મર્યા પછી તે આત્માઓના નામે અનેક પ્રતીકોની પૂજા કરે છે તે કર્થચિત્ ભક્તિ દૃષ્ટિએ ગ્ય છે પરંતુ જીવતા આત્માઓ કે જે સત્તાએ પરમાત્મા છે તેઓને બ્રહ્મરૂપે જોવા, પૂજવા, તેઓને સાકાર પ્રભુરૂપે જોવા, તેઓને દુઃખ થાય એવી કઈ મનવાણી કાયાની પ્રવૃત્તિ ન કરવી. કોઈ આત્માનું દેહ રૂપ દેવલ ન પાડી દેવું. દેહરૂપ દેવળને નાશ ન કરે. દેહરૂપ જગતને સદુપયોગ કરે. સ્વકીય દેહરૂપ દેવલની રક્ષાદિ માટે નીતિસર આજીવિકાદિ પ્રવૃત્તિ સેવવી. જયાં જયાં શરીર ધારી આત્માઓ દેખાય તેઓને ઈશરૂપ માની તેઓની સેવા ભક્તિમાં ખામી ન રાખવી. દેહ જગતમાં રહેલા આત્મારૂપ ઇશની સર્વત્ર બ્રહ્મભાવે સેવા કરવી. રજોગુણાદિમાં તિભાવ પામેલા આત્મારૂપ ઈશને જ્ઞાન ધ્યાનના ઉપગથી પ્રકટ કરે. જડ પદા
માં શ્રેષ્ઠ આત્મરૂપ ઈશ્વર છે માટે કોઈ પણ જડ ધન પદાર્થના
For Private And Personal Use Only