________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનમાં ભક્તિમહિમાની વારિક દષ્ટિએ સમાવેશ થાય છે. તેથી ર શર્વવાહની દૃષ્ટિએ જે અર્થ કરવામાં આવે છે તે વિપરિત અભૂતનવેદષ્ટિએ જાણીને તેને વિપિતિમાં અંતર્ભાવ થએલ છે એમ જાણવું. આ કંડિકામાં પ્રામાણિક જીવન ગાળનાર, પ્રભુને ભક્ત બની શકે છે એમ જણાવ્યું છે. ન્યાય સંપન્ન ધનથી આજીવિકા ચલાવવી. કોઈ પણ મનુષ્યની અન્યાચથી મિલ્કત ન પડાવી લેવી, તથા આહાર શુદ્ધિ કરવી, અન્યાય હિંસાથી ગ્રહણ કરેલા ધન આહારાદિકથી હૃદયની અશુદ્ધિ થાય છે. આહાર શુદ્ધિથી હૃદયની શુદ્ધિ થાય છે. હૃદયની શુદ્ધિ થવાથી આત્માને સાક્ષાત્કાર થાય છે, આહારાદિક પદાર્થોને આસક્તિ રહિત વાપરવા. શરીરરૂપ આવાસમાં પણ અહં મમત્વ બુદ્ધિથી મુંઝવું નહિ. રજોગુણી અને તેને ગુણ ત્યાગથી હૃદયની શુદ્ધિ થતી નથી. સાત્વિકત્યાગથી આત્માની અનુભવ દશા પ્રગટે છે માટે તેવા સાત્વિક ત્યાગની બુદ્ધિએ ભેજનાદિક પદાર્થોને ભેગવવા અને સર્વ જ ચેતનમય જગમાં આત્મા સાક્ષી રહે એવા સાક્ષીશાનના ઉપયોગથી વર્તવું. આત્મા હું એક છું. આત્માની સાથે સંબંધિત જડ પદાર્થો તે વસ્તુતઃ આત્માના નથી એમ જાણવું, કેઈના પ્રાણધનના ગ્રહણની ઈચ્છા પ્રગટ થતાંજ તુર્ત વારેવી, પિતાની પાસે રહેલા ધનાદિક પદાર્થની મમતા રાખવી નહીં. એમ જે પરિપૂર્ણ વતે છે તેને નિષત્ આદિ ઉપનિષદના વેદાન્તજ્ઞાનને અનુભવ આવે છે, પથાત્ આત્માના કેવલ જ્ઞાનને આવિર્ભાવ થાય છે. જયાં સુધી પરના ધનની ગ્રહણેચ્છા વતે છે અને પર પદાર્થોને હિંસા અન્યાયાદિથી ભેગા થાય છે ત્યાં સુધી લાખે કૃતિને મુખથી બેલવામાં આવે તે પણ તેથી આત્માને અનુભવ પ્રાપ્ત થતું નથી માટે શુષ્કશાની થવા માત્રથી કંઈ વળતું નથી. પ્રામાણિક જીવન, પરધન ત્યાગ બુદ્ધિ, તથા અન્યાય હિંસાથી પરધનને, ૫ર
For Private And Personal Use Only