________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
વસ્તુઓને ભિન્ન દર્શાવી છે તથા તેની ઈચ્છા ન કરવી એમ જણાવી માઢુ પ્રકૃતિનુ` મનનું અસ્તિત્વ જણાવ્યુ છે તેથી આત્મા, મન, પ્રકૃતિ, જડ વગેરે સની સિદ્ધિ જણાવી છે. નળસ્યાં નાત એ બે જગતના વાચક છે. પ્રથમ ખગત્યાં એ જડચેતનાત્મક જગતા વાચક છે અને જગત્ એ ચૈતન્યવિશિષ્ટ પ્રાણીઓના દેહના વાચક છે. અદ્વૈતવાદ સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મને સત્ પારમાર્થિક સત્ ગણ્યું છે. અને જડ જગતને અસત્ ગણ્યુ છે. બ્રહ્મસત્સ્ય બળવિપ નેનાનાસ્તિ વિશ્વન, બ્રહ્મ સત્ય છે. જગત્ મિથ્યા છે. એવા અદ્ભુત સિદ્ઘાંત છે, સ્યાદ્વાદ દૃષ્ટિ પ્રમાણે તેના એવો અર્થ જાણવા કે સર્વાત્મા, ચૈતન્યરૂપ હોવાથી સરૂપે બ્રહ્મ છે. જડ પદાર્થોં છે તે બ્રહ્મની અપેક્ષાએ અસંત છે. મહિમાની દૃષ્ટિએ બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે પણ જડ વસ્તુ જડત્વની અપેક્ષાએ સત્ છે. આ કડિકામાં મહવ ઈશ અને ધનાદિક જડ વસ્તુ એમ બે તત્ત્વ જણાવ્યાં છે. અને અદ્વૈત સિદ્ધાંતમતે બેનુ ગ્રહણ થએલ છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ઘાંતની દૃષ્ટિએ ઇશ્વર, જીવા અને માયા એમ ત્રણ પાની સિદ્ધિ કરવામાં આવી છે. શુદ્ધાત્મા, શુદ્ધ બ્રહ્મ તે પરમેશ્વર છે. ક્રમ સહિત આ ત્યા તે અપેક્ષાએ જીવા છે અને ધનાદિ જડ દ્રવ્ય તથા માહ પ્રકૃતિ તે માયા છે. આત્મા, ક, ઈશ્વર, આદિની એમ સ્યાદ્વાદ દૃષ્ટિએ સિદ્ધિ થાય છે એમ અપેક્ષાવાળા સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનમાં વિશિષ્ટાદ્વૈતસિદ્ધાંતના 'તર્ભાવ થાય છે અને કેવળ પરમભાવગ્રાહકશાન નયની દૃષ્ટિની અપેક્ષાએ, આત્મા એક સત્તાએ શુદ્ધ સત્તા દ્રવ્યાકિનચે ગ્રહીને તેમાં મુખ્યતાએ અદ્વૈતવાદ અતિયાના અંતર્ભાવ કરવામાં આવે છે એટલે સ્યાદ્વાદ શ્રુતિજ્ઞાનમાં દેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્દાદ્વૈત અને દ્વૈતવાદના અપેક્ષાએ અંતર્ભાવ થાય છે આ કંડિકામાં ઈશ્વર અને દેહાદ્ધિ જડ એમ બે તત્ત્વની સિદ્ધિ સ્પષ્ટ દેખાય છે. ઇશ્વર તૃત્વ વાદનો પણ સ્યાદ્વા શ્રુત
For Private And Personal Use Only