________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની ઇચ્છા પણ કરવી નહિ. શરીરમાં રહેલ આત્મા તેજ ઇશ્વર છે, માટે કાઇના પણ આત્માનું શરીર પ્રાણરૂપ વા લક્ષ્મીકૃપ ધન ગ્રહણ કરવું નહિ. આવી જેનામાં ચાગ્યતા આવે છે તે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આ કડિકાના ભાવાર્થ, અસ્તેય, ધૈયા અને સત્ય ગ્રહણ કરવા અને જડવાદરૂપ નાસ્તિક વાદને દૂર હઠાવવા તરફ પ્રેરણા કરે છે, ઇશ્વરવડે આત્રાસ્ય આ સવ દેહ જગત છે, કમ સહિત આત્મારૂપ ઈશ્વરવડે આ સર્વ જગત્ આવાસ્ય છે માટે કાઈ આત્માની માલિકીવાળી વસ્તુ ધનને ગ્રહણ ન કર ! એમ ઋષિ ન્યાત્માને બોધ આપે છે, તેમજ કહે છે કે ત્યાગ ભાવવડે ભુજન કરો. અર્થાત્ ખાવા પીવા આદિ જે જે કર્યું કરો, જે જે પ્રવૃત્તિ કરી તેમાં અહંમમત્વરૂપવૃત્તિના ત્યાગવડે પ્રવર્તો ! બાહ્યથી અન્યનું ધન ગ્રહણ ન કરવુ, અન્યાનાં શરીરોના બેગ ન કરવા. અન્ય જીવાની હિંસા કરીને તેનાં દેહ, ધન વિગેરૈના ભોગ ન કરી, કાઈના ધનની ઈચ્છા ન કરો. પ્રામાણિકપણાએ વતા, અને અહું મમત્વ માહના ત્યાગ વડે ત્યાગી બનીને અન્યા જે ક'ઈ આપે તેને ભાગવા અને સર્વાત્માએમાં ઇશ્વર, પ્રેમ ધ્યાનથી રહેલા છે એમ જાણા! દેહ રૂપ દેવળમાં આત્મારૂપ ઈશ્વરા છે એમ જાણીને કાઈના દેહ પ્રાણ ધનનો નાશ ન કરો, જડ અને ચેતન બે તત્ત્તાનુ' જગત બનેલુ' છે એવા આ જગમાં ચેતનરૂપ જગત્ તે ઈશ્વર, બ્રહ્મરૂપ છે તેનાથી પ્રભુ જુદા નથી એમ જાણી સર્વાંત્માઆની સાથે આત્મભાવે વર્યાં, કાઈ આત્માની માલિકીવાળી વસ્તુમાને અન્યાયથી ગ્રહણ ન કરી. આત્માનેજ ઇશ, ઈશ્વર છે એમ જાણી સ` જીવાની દયા કરવી, કાઇની કાર્ય વસ્તુની ચારી ન કરવી. એ પ્રમાણે જે વર્તે છે તેજ આત્મજ્ઞાની થાય છે અને સ માહની વૃત્તિયાના રોધ કરી પરમાત્મપદ પામે છે. આ કડિકામાં ઇશ્વર, જગત આદિ પદાર્થાંની સિદ્ધિ કરી છે તેમજ ધનાદિક જડ
For Private And Personal Use Only