________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ईशावास्यमिद सर्व यत्किञ्च जगत्यां जगत् । तेन त्यक्तेन भुञ्जीथा मागृधाकस्यस्विद्धनम ॥
શબ્દાર્થ—આ જગતમાં હલતું ચાલતું જે કંઇ છે તે સર્વ ઇશને આવાસ છે સ્થાન છે, તેના ત્યાગ વડે તું ખા–ભજન કર પણ કોઇના ધનને ઈચછ નહિ..
ભાવાર્થ આ જગતમાં જે કંઈ જંગમ ચિતન્યવાળ દેહ છે, સર્વ પ્રાણુઓ મનુષ્ય, સુરે, અસુરો છે તે જંગમ જગત છે. અને તેઓનાં જંગમ શરીરનું વૈરાત્ જગત્ છે તે આત્મરૂપ ઈશ્વરને આવાસ છે, ના તો મg-ગરમ જ પરમાત્મા, ચોળીવ ર . શરીર છે તે ચાલે છે માટે જગત છે. આત્મા વિનાનું એકલું શરીર ચાલી શકતું નથી માટે શરીરને જગત્ કહે છે, અપેક્ષાએ જીવના સમૂહને જગત્ કહે છે. શરીર તે આત્મારૂપ ઈશ્વરને આવાસ છે. જ્યાં જ્યાં આ સર્વ જે કંઈ પ્રાણ સહિત શરીર રૂપ આવાસ દેખાય છે તે સર્વ સત્તાની અપેક્ષાએ સત્ મહાશિનાં રહેવાનાં મંદિર છે. સર્વ જી–સત્તાએ ઈશ્વરે છે અને તેમનાં રહેવાનાં શરીરે તે હાલતું ચાલતું જગત છે તેઓના શરીરે તેઓની વસ્તુઓને તું તેની માલીકી જાણુને ન વાપર! ન ખા ! ન ભગવ! પણ તેઓ જ્યારે તે ત્યાગ કરે, તે આપે તે ખા! તે દાન કરે તે ગ્રહણ કરે! તેઓની આપ્યા વિનાની કોઈ વસ્તુ તે અગ્રાહ્ય છે એમ જાણુને તેની ઇચ્છા, આસક્તિ, ભ, મેહ ન કર ! આ શરીરરૂપ જગતમાં રહેલા આત્મા ઈશ્વરનું જે કંઈ છે તેનાથી ત્યાગ કરાચેલ દાન કરાયેલ જોગવ. બાકી બીજા કોઈને પ્રાણધનની આસક્તિ ન રાખ. પ્રથમજ વેદાંત જ્ઞાનના ખરા અધિકારી થવાને આમાં આ કંડિકામાં ઈશ્વરને બેધા આપવામાં આવે છે. અન્યનું ધન ગ્રહણ કરવું નહીં એટલે તે નહિ પરંતુ અન્યના શરીર, પ્રાણ, ધનની બહણ
For Private And Personal Use Only