________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મને પામે છે. હે પ્રભો ! હારા સત્ય ઉપદેશમય આગમ સિદ્ધા તેને સાત નયેાની અપેક્ષાએ જેઓએ જાણ્યાં છે અને જાણીને જેઓએ શ્રદ્દા કરી છેતે વિશ્વમાં વિદ્યમાન અન્યવેદાદિક શાસ્ત્રોના રહસ્યોને પણ સમ્યક્ત્વ દૃષ્ટિએ હુ’સની પેઠે તપાસી ક્ષીર નીરખત્ સત્ય અસત્યના વિવેક કરે છે. હે પ્રભુ મહાવીર દેવ !!! ત્હારી સ્યાદ્નાનય દૃષ્ટિ પ્રાપ્ત થતાં ગણધરોને વેદામાંથી પશ્ચાત્ હારીસ્યાદ્વાદ દૃષ્ટિએ અપેક્ષાએ સત્ય જણાયું હતું અને તેથી તેઓ “ન ધર્મીમાં દૃઢ થૈ સર્વ ધર્મોંમાં અપેક્ષાએ રહેલ જૈન ધમ જાણ્યા હતા. જૈન ધર્માંમાં શ્રુત ધર્મ અને ચારિત્ર ધના સમાવેશ થાય છે. સ ધમમાં રહેલ સત્યના જૈન ધમ માં અતર્ભાવ થાય છે. સાત નાની અપેક્ષાએ જેઓએ જૈન ધર્મ જાણ્યા છે તેઓએ સ ધર્મને જાણ્યા છે અને સેવ્યા છે એમ જાણવું, સ દનેાના મહાસાગર રૂપ જૈન દર્શન છે તેમાં સાપેક્ષનયદૃષ્ટિએ સ દનાના અંતર્ભાવ થાય છે, અસંખ્ય યાગથી મુક્તિ પ્રતિપાદન કરનાર હૈ પ્રભા ! ! ત્હારી રયાદ્વાદ દૃષ્ટિ જગમાં જયવતી વતે છે. હે પ્રભો ! ત્હારા જૈન દર્શનમાં સવે દેશના છે, અને અન્ય દર્શનમાં જૈન દર્શનની ભજતા છે. જેનાગમની શ્રદ્દાવાળા જ્ઞાની, અન્ય ૠનમાં કથિત શ્રુતિયા વગેરેને અનેક દૃષ્ટિયાની અપેક્ષાએ જૈન દર્શનની સમ્યક્ ન્યાખ્યાના રુપમાં ધટાવી દે છે, સમ્યગ્નયાની અપેક્ષા વિનાના વિદ્વાના પોતાની માન્યતા સિદ્ધ કરવા શ્રુતિયાને ખેંચીને પોતાની માન્યતાના અર્થમાં ઉતારે છે, હું પ્રભા ! ત્હારાં આગમાની શ્રદ્ભા પ્રીતિ જ્ઞાનવાળાને પશ્ચાત્ અન્ય શાસ્ત્રો સંબધી કશું જાણવાનું ખાત્રી રહેતું નથી છતાં અન્યવે વેદાંતવાદીઓને તેની માન્યતાવાળા શાસ્ત્રોના અનેકાંત સ્યાદ્વાદ દૃષ્ટિની અપેક્ષાએ અથ જણાવીને મધ્યસ્થ સત્યગ્રાહી તથા સમ્યક્ દૃષ્ટિ બનાવવા પુરુષાર્થ કરવા તે હૈ પ્રભુ મહાવીર હારું અનુકરણ છે. કારણ કે હું ગોત
For Private And Personal Use Only