________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવી, અને જ્ઞાનાદિ આવરણે ટળે છતે આવિર્ભાવ-પ્રકટભાસામથ્થભાવે જ્ઞાનાદિ શક્તિયો જાણવી. પ્રભુ મહાવીદેવ ! હું આત્મામાં છતી એવી જ્ઞાનાદિ શક્તિયોને આવિર્ભાવે કરી. રાગ દ્રવૃત્તિને સર્વથા નાશ કરવાથી આત્મા તે શુદ્ધાત્મા પરમાત્મા બને છે. આત્માની શુદ્ધિ થવાથી આત્મા સ્વીય જ્ઞાનાનન્દરૂપે પ્રગટે છે. પ્રભુ મહાવીર દેવ! હે ચાર ઘાતી કર્મને ક્ષય કર્યો તેથી હે પ્રભે! તમે પરમાત્મા સર્વજ્ઞ થયા. કઈ પણ વિશ્વને પદાર્થ તમારાથી અજ્ઞાત નથી. હે પ્રભો! તમેએ આત્મશુદ્ધિ કરનાર જ્ઞાન દન ચારિત્ર રૂપ મોક્ષ માગે જણાવ્યો. હે પ્રભે ! સત્ય ધર્મને તમેએ અસંખ્ય દૃષ્ટિથી જણવ્યો. જૈન ધર્મમાં સર્વ વિશ્વમાં વિદ્યમાન અન્ય ધ મેમાં રહેલ જે સત્યધર્મ છે તે સમાય છે, એમ સાતનની અપેક્ષાવાળી સ્યાદ્રા દૃષ્ટિથી જણાવ્યું. હે પ્રભે! હે શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મ એમ બે પ્રકારને ધમ જણાવ્યું, હે પ્રભે! હે વેદને માનનાર અગિયાર મહાપંડિત દશ બ્રાહ્મણોને વેદ અતિયોના આધારે પ્રતિબધી હારા ભક્ત ગણધરે બનાવ્યા અને તેઓએ હારો ઉપદેશ શ્રવણ કરી સમ્યક્ત્વ મુતરુપ દ્વાદશાંગીની રચના કરી. સાતનના અનેક ઉપનયાની અપેક્ષાવાળી સ્યાદ્વાદદૃષ્ટિથી મિથ્યા શ્રુતશાસોને સમ્યકત્વષ્ટિરૂપે પરિણાવવાને બોધ આપે. મિથ્યાત્વદૃષ્ટિથી સમ્યક્ત્વ પ્રતશાસ્ત્રો પણ મિથ્યા દૃષ્ટિને મિથ્યાત્વ રૂપે પરિણમે છે અને કેટલાક આસન્ન ભવ્ય મિથ્યાત્વીઓને મિથ્યા શાસે પણ સમ્યક્ત્વ દૃષ્ટિમાં નિમિત્ત કારણરૂપે પરિણમે છે. સ્યાદ્વાદ દષ્ટિ યાને અનેકાંત દૃષ્ટિ પ્રાપ્ત થવા માટે સાત નોની અપેક્ષાએ આત્મતત્ત્વ અને જડતત્ત્વનું સ્વરુપ હૈ જણાવ્યું છે. સાત નાની અપેક્ષાએ ધર્મનું સ્વરૂપ જાણવાથી મિથ્યા ધર્મ બુદ્ધિ રહેતી નથી. હે પ્રભો! હારો પ્રસ્પેલ અનેક નયની સાપેક્ષાવાળે જૈન ધર્મ, જેઓએ જાયે છે તેઓ સત્ય સમ્યક્ત્વદૃષ્ટિ છે, તેઓ અવશ્ય મુક્તિ
For Private And Personal Use Only