________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું ગુરૂભક્ત બની મેહની સાથે લડનાર યોદ્ધા તરીકે બની આગળ ગે છે. હને શાંતિ મળે.
મેહનભાઈ દરજ ધર્મપુસ્તકેનું વાચન કર્યા પછી જ જમતા હતા. બાળલગ્ન પર બહુ ચીડ હતી. પિતાનું બાળલગ્ન થયું તથા પોતાના પુત્ર છનાલાલનું વપિતાએ બાળલગ્ન કર્યું તેથી તે વિરૂદ્ધ હતા. જેનમિત્રમંડલની સ્થાપના કરીને તે બાળલગ્ન વગેરે દુષ્ટ રીવાજોનું ઉપદેશકો દ્વારા ખંડન કરાવતા હતા. તેમના શરીરપર બાળલગ્નની અસર થએલી હતી. જૈન વિદ્યાર્થિને જૈન ધર્મજ્ઞાન ભણાવવા માટે ઘણું હુંશીલા હતા. શેઠાણું ગંગાબેન વગેરે તથા વિજાપુરના બે પક્ષના જેને કારણ પ્રસંગે મહનભાઇની સલાહ પ્રમાણે ધર્મકાર્યમાં પ્રવર્તતા હતા. હસમુખા આનંદી સ્વભાવના ક્ષમાશીલ ગંભીર મેહનભાઈના પ્રસંગમાં આવનાર મનુષ્ય સુધરી જતા હતા. શાહુકારી વ્યાપારમાં મોહનભાઈની પ્રતિષ્ઠા કીતિ સારી જામી હતી. સાધુઓની સેવાભક્તિ કરવામાં તેમનું ઘર પ્રથમ નંબરનું ગણાતું હતું. મોહનભાઈએ જૈન શ્રાવકોને વ્યાપારાદિઆજીવિકામાં સહાય ગુપ્ત રીતે સારી કરી હતી. કેટલાકને ખરી અને પ્રસંગે મદત કરી હતી. અમારી પાસે સવાર બપોર સાંજ ત્રણ વખત આવતા હતા. તેમની સાદાઈ અને પવિત્રાઈ પ્રશસ્ય હતાં. મનવાણકાયાથી સાતવ્યસનના ત્યાગી હતા. પરસ્ત્રી સદર હતા. ભાવ શ્રાવકના ગુણે તેમનામાં ખીલ્યા હતા. સાધુદીક્ષા લેવાના ભાવવાળા હતા. આત્માના ગુણ પ્રક ટાવવામાં ઉત્સાહી હતા, તે વૈરાગી પ્રેમી અને કર્મવેગી પ્રભુમયજીવનથી જીવનારા હતા. અધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડલમાં છપાતાં પુસ્તકેમાં આર્થિક સહાય કરવામાં સહાયક હતા. પાદરાવાળા વકીલ. મોહનલાલ હિમચંદભાઈ સાણંદવાળા શા. આતમારામ ખેમચંદ
For Private And Personal Use Only