________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ વારસામાં મૂકી ગયા. તેમને એક વર્ષ પહેલાંથી ક્ષયરોગ લાગુ પડે હતે. દાક્તર વૈદ્યોની દવા કરતાં છતાં પણ તે મરણ પામ્યા અને અમારા અનુભવ પ્રમાણે પ્રથમ દેવલોકમાં ગયા તેનું સ્વમદ્વારા અમને ભાન થયું છે. કારણ કે અમને સ્વમમાં તે મળ્યા અને પ્રથમ સૌધર્મ દેવલેકમાં ગયાની વાત કહી. તેમની પાછળ એક છનાલાલ નામને પુત્ર અને પાંચ દીકરીઓ છે. તેમના આત્માની ઉત્તરોત્તર ઉચ્ચ પૂર્ણજ્ઞાનાનન્દસય દશા પ્રગટે. તેમણે માતાની અને પિતાની સારી રીતે સેવાભક્તિ કરી હતી... મેહનભાઈમાં શુદ્ધ પ્રેમ પ્રગટ હતે અધ્યાત્મજ્ઞાનસાં તે અમારી સંગતિથી ઊંડા ઉતર્યા હતા. તેમણે કટુંબનું સારી રીતે પાલત પિષણ કર્યું હતું. તે નિયમિત કર્તવ્ય કાર્યો કરવામાં ખંતીલા ઉત્સાહી અને નિલેપ હતા, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં અÍઈ જતા, હતા, કેઈની નિન્દા કુથલી કરવાની પ્રવૃત્તિથી દૂર રહેતા હતા. દુકાને પણ નવરાશ મળતાં ધર્મનાં પુસ્તકો વાંચવામાં જીવન ગાળતા હતા. તેઓ અપસંદ કષાયી હતા, પોતાના ગુરૂની તેમજ અન્ય અનેક ગચ્છ સંધાડાના સાધુઓની અને સાકવીઓની સેવા ભક્તિમાં બાકી રાખતા નહોતા. વિજાપુરમાં જન મેતરકોઈ પણ વ્યક્તિને તેમના પર દ્વેષ નહે. બેતાલીસ વર્ષની ઉમરે આવે પવિત્રામાં આ દુનિયામાંથી સર્વ લેકોને પ્રિય થઈ આગળ ચાલી દેવલોકમાં ગયે. હારા હાથે તેના ગુણેનું સમરણ લખાય છે, ગુજરાત વિજાપુરમાં પ્રગટેલું રત્ન ઘણું ખરૂ ગુમ રહ્યું તેણે પ્રકાશવા મેહ કર્યો નહીં. મોહનભાઈ હમને ધર્મલાભ, મોક્ષ પીના મુસાફર હુને હારી મુસાફરીમાં શાંતિ સુખ મળે અને તુ આગળને આગળ ગમન કર III પવિત્રાત્મા મહિન! હારા સંબંધી શું લખીએ. હા સેવાભક્તિજ્ઞાન દશાથી તું ગુરૂભક્તિસાન દશાથી
For Private And Personal Use Only