________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશી. નથુભાઈ મંછાચંદ, તથા શેઠ. સુરચંદ સરૂપચંદ તથા શેઠ. મેહનલાલ જેશીંગભાઈની ખોટ પડી છે. વિ. સં. ૧૯૭૯નું વિજાપુરમાં માસું કર્યું તે ખાસ મેહનભાઈની માંદગી હતી તેથી તેમને ના ભક્તિભાવના આગ્રહની મુખ્યતાએ ચોમાસું કર્યું હતું મહાભાઈના મરણથી વિજાપુરના જૈનસંધને તથા અમને એકધમ કર્મ યેગી શ્રાવક ભક્તતરીકેની મોટી ખેટ પડી છે તે પૂરાવી મુશ્કેલ છે. મેહનભાઈમાં સમતિવ્રત, દયા, દાન, દમ, સત્ય, ગાંભીર્યાદિ શ્રાવકના ગુણે ખીલ્યા હતા. અમદાવાદમાં શેઠ. લાલભાઈ દલપતભાઈ, મણિભાઈ દલપતભાઈ, જગાભાઈ દલપતભાઈ, અને સુશ્રાવિકા શેઠાણી ગંગાબેન વગેરેને મેહનભાઈની પ્રમાણિકતા, પ્રતિષ્ઠા, ધર્મપણા માટે પૂર્ણ વિશ્વાસ તથા રાગ હતે. વિજાપુરમાં વગેરે કઈ પણ સ્થળે મેહનલાલે કેઈ પણ મનુષ્ય સાથે વ્યાપારાદિ વ્યવહા રમાં ઉચ્ચસ્વરે બેલ્યા હેય વા તકરાર કરી હોય એમ વિજાપુરના હિંદુઓ જેને તથા વહેરાઓ પણ જાણતા નથી. મેહનભાઈએ જેટલા પ્રમાણમાં અમારું હૃદય લીધું હતું તેટલા પ્રમાણમાં અરમદીય વિદ્યમાન સાધુઓએ પણ લીધુ નહતું. મેહનભાઈને વિતા મહત્તા દેખાડવાને ડાળ નહોતો. તેમના ખાસ પરિચયમાં આવનારાઓજ તેમની આત્મદશા અને તેમનું વ્યાવહારિક જ્ઞાન જાણી શકતા હતા, તેમ નાતજાતમાં પણ કોઈ વખત તકરારી બાબતમાં તે પડયા નથી. મેહનભાઈ આનંદી હતા તે કદિ શેકાતુર રહેતા નહતા. દુઃખ પડતાં તે ગભરાતા નહોતા. ખાનદાન કુટુંબના નબીરા હતા. તેમણે ગરીબ દુઃખી અનાથ માગણોને ખાનગીમાં યથાશક્તિ સારી મદત કરી હતી. તેઓ દુષ્ટ દુવ્યસન દુર્ગણથી મુક્ત રહીને આત્માની પવિત્ર જીંદગી ગાળી અને જૈનદર્શ જૈન ગ્રહસ્થ શ્રાવક તરીકેનું જીવન પિતાની પાછળ જૈનેના
For Private And Personal Use Only