________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
ક્ર યોગ સારી રીતે ખીલ્યા હતા. તે અલ્પકષાયી હતા અને વૈરાગ્યથી ગૃહસ્થધમ કર્યું કરતા હતા, તેમનું નીતિમય આત્મજીવન હતું, જૈનધર્મના સમ્યગજ્ઞાન શ્રહ્માના વિચારોથી હાડાહાડ ધાતાધાત રંગાઈ ગયા હતા અને તેની અસર તેમના કુટુંબપર સારીરીતે થઈ છે. તેમના મિત્રો. ચંદુલાલ ગોકળ. પેપટલાલ દલસુખ. નેગીલાલ અમથાલાય, વાડીલાલ દલસુખ, મગલભાઈ હુકમ, માહનલાલ અમથાલાલ, અેશીગભાઈ માનચંદ, મહાસુખભાઇ લલ્લુભાઇ, નાથાલાલ મગનલાલ, મફતલાલ લલ્લુભાઈ, છનાલાલ પુ’જીરામ, ભીખાભાઈ કાલીદાસ, શા. ત્રિકમલાલ દલસુખ, શા. લલ્લુભાઇ કાળીદાસ, ચંદુલાલ કાલીદાસ પોપટ કચરા વગેરે ધણા જના છે. વિ. સ. ૧૯૭૦ માં સ્થપાયેલ જૈનમિત્રમ'ડલના સેક્રેટરીતરીકેનુ અમારી આજ્ઞાથી છેવટે રાજીનામુ આપ્યું. શ્રી ગોડીજીના દેરાસરના વહીવટમાં તે ભાગ લેતા હતા. જૈનાને હિંદુઓને અને મુસમાતાને મોહનભાઇની પ્રમાણિકતા ઉપર પૂર્ણ વિશ્વાસ હતા. માલીવાડાના અને દાશીવાડાના જૈન મહાજનના બન્ને પક્ષામાં માહુનભાઇ એક સરખા પ્રિય પ્રમાણિક અને પ્રતિષ્ઠિત આદરણીય હતા. વિજાપુરમાં વિ. સ ૧૯૭૫ માં જૈનજ્ઞાનમંદિર બાંધવા માંડ્યુ તેના વહીવટદાર તરીકે શા. વાડીલાલ હરિચંદની સાથે તેમને નીમવામાં આવ્યા હતા. અને વિ. સ. ૧૯૮૦ ના માઘમાસ સુધી જીવન પર્યંત તે જ્ઞાનમંદિરના વહીવટ કરનાર તરીકે રહ્યા. તેમના શરાફી ધા હતા, વિજાપુરના અધ્યાત્મજ્ઞાની શેઠ. સુરચંદ સરૂપચંદ્રની પાછળ શાસ્ત્રજ્ઞાની તરીકે શ્રોતાતરીકે માહનભાઈ પહેલા નંબરે હતા. મોહનલાલથી બીજા નંબરે શા. ચરાભાઇ અમીચં≠ જૈનતત્ત્વજ્ઞાનજિજ્ઞાસુ શિષ્ય હતા. શેઠ. કચરાભાઇ અમીચ’ વિ. સ. ૧૯૭૮ ના આરો। માસમાં મરણ પામ્યા. વિજ્રપુરમાં
For Private And Personal Use Only