________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
વેદા અને ઉપનિષદો આદિપર વિવેચન કરીને તેના સમ્યગ્ અથ કરીને વિશ્વ લોકાને મિથ્યાજ્ઞાનમાંથી ઉદ્ભાર કરીને સમ્યગ્ જ્ઞાન આપવાને અધિકાર છે. પ્રભુસજ્ઞમહાવીરદેવે, ઇન્દ્રભૂતિ વગેરેભારતપ્રખ્યાતઅગિયારબ્રાહ્મણેાને વેઢ્ઢાની શ્રુતિયાના સભ્યગ્ અર્થ કરીને સમજાવ્યા હતા અને પશ્ચાત્ તેને ગણધર સ્થાપ્યા હતા. સજ્ઞમહાવીરદેવે ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણાને બાધ આપીને જણાવ્યું છે કે મારી પાછળ મારા અનુયાયી જૈના કે જેઓ વેઢાઢિશાસ્ત્રાના મારી દેવલજ્ઞાનવ્રુષ્ટિનાં જે નયત્રંચને છે તે પ્રમાણે સમ્યગ્ અર્થ કરીને સલાકાનુ અજ્ઞાન ટાળવા દેશકાલાનુસારે ઉપદેશાદિથી પુરૂષાર્થ કરવા. પ્રભુમહાવીરદેવે ધાતિકર્માને નાશ કરીને કેવલજ્ઞાન પ્રગટાવ્યું હતું, તેથી તે લેાકાલેાકસ પદાઅને—તત્ત્વોને સાક્ષાત્ દેખવા લાગ્યા તેથી તેમને વેઢાદિકગ્રન્થાના આધારની જરૂર નહાતી. જે સર્વજ્ઞ નથી તે સદ્મન્થાના આધારે ઉપદેશ આપે છે. જે સજ્ઞ નથી તે પરાક્ષજ્ઞાની છે તે પ્રત્યક્ષજ્ઞાનીના વચનાનાં બનેલાં શાસ્ત્રો ઉપર આધાર રાખી તે પ્રમાણે વર્ત છે. પ્રભુમહાવીર દેવલજ્ઞાની હતા તેથી તેમણે દેવલજ્ઞાનથી જે તત્ત્વ દેખ્યાં તે પ્રરૂપ્યાં તેથી તેના વચનાના વિશ્વાસીનાને તેઓનાં ઉપદેશ વચનો તેજ વેઢાગમરૂપ હોવાથી તેને અન્ય શાસ્ત્રોના અવલંબનની જરૂર રહેતી નથી, તોપણ અન્યશાસ્ત્રના તેઓ સ્યાદ્વાદનય દૃષ્ટિએ સમ્યગ્ અથ કરી શકે છે. શ્રી સજ્ઞમહાવીરદેવનાં ઉપદેશવચના પ્રમાણે વર્તવાના મુખ્ય ઉદ્દેશ ખરેખર આત્માની પૂર્ણ શુદ્ધિ કરવાને માટે છે અને આત્માને પરમાત્મા પૂર્ણ જ્ઞાનાનન્દમય કરવા માટે છે અને તે પ્રાપ્ત કરવાના માર્ગ શ્રી મહાવીરદેવે સ્પષ્ટપણે દર્શાયેા છે, એમ જૈનશાસ્ત્રોના વાચા જાણ્યા વિના રહેશે નહીં. પ્રભુમહાવીરદેવે સજ્ઞદૃષ્ટિએ પ્રરૂપેલા સાતનચાની અપેક્ષાએ વેદાની શ્રુતિયા અને ઉપનિષાના સાપેક્ષ અક્
For Private And Personal Use Only