________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલ જે દિશામાં વિદ્યમાન છે તે અમુકદર્શનને જ પ્રતિપાદન કરનારાં છે એ સિદ્ધાંત કરતું નથી. વેદ, ઉપનિષદો અને પુરાણને વૈદિક હિંદુઓ સ્વકીયધર્મશાસ્ત્રોતરીકે સ્વીકારે છે. વેદ અને ઉપનિષદોમાં રામ અને કૃષ્ણને પરમાત્મા તરીકે માનવાનું લખેલ નથી. પાછળથી રામકૃષ્ણની પ્રભુતા ઉમેરાઈ છે. તેમજ વિષ્ણુને સૂર્ય તરીકે વર્ણવ્યા છે. તેમાંથી અનેક દર્શને પ્રગટયાં છે, અને પ્રગટશે. સર્વદર્શનવાળાઓ પિતપતાના દર્શનને અનુકુલ આવે એવી એક બેથતિને અર્થ છેતાની માન્યતા પ્રમાણે કરે છે અને પિતાના વિચારથી ભિન્ન વિરોધી શ્રુતિને અનેક્યુક્તિએ સ્વદર્શન ભણી ઘટોવે છે એટલે તેઓ વૈદિકમતના ગણાઈને પિતાના દર્શનને પ્રચાર કરે છે. વસ્તુતઃ વિચારતાં વેદ અને ઉપનિષદે અમુક દર્શનવાળાનાં નથી. તથા તેઓ અમુક દર્શનનું જ પ્રતિપાદન કરવાવાળાં નથી. સર્વદર્શને પિતપિતાની મતસિદ્ધિ માટે વેદની કૃતિને આધાર માને છે અને સર્વદર્શને એકબીજાની તત્ત્વમાન્યતાની વિરૂદ્ધ અને ભિન્ન ભિન્ન છે છતાં તેઓ પિતાના તત્વની માન્યતાની વેદની ભિન્ન ભિન્ન શ્રુતિના આધારે ઉપજીવે છે અને તતપ્રતિપાદકતને
અસત્ય તથા અમુક આશયમાં ગઠવે છે તેથી વાચકો મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરે છે કે વેદોની શ્રુતિ તથા ઉપનિષદ ભિન્ન ભિન્ન મત વિચાર દર્શાવે છે, તે સર્વશ્રુતિની એક વાક્યતા અપેક્ષાએ કરનાર ખરેખર સર્વજ્ઞમહાવીરકથિતસાપેક્ષનય વચન છે અને સર્વજ્ઞમહાવીરરૂપિતનય દૃષ્ટિનું સાપેક્ષિકશાન કર્યા વિના વેદ અને ઉપનિષદોના સમ્યમ્ અર્થે કરી શકાતા નથી. જૈનતત્ત્વજ્ઞાનને સાતનની અપેક્ષાએ જેઓ સમ્યગ જાણે છે તેઓ વેદ અને ઉપનિષદાદિ શાસ્ત્રોને પણ અનેકોની અપેક્ષાએ સમ્યગુઅર્થ કરીને તેઓના ભાવાર્થને જૈનદર્શનતત્વજ્ઞાનમાં ઘટાવીને તેમાં અંતર્ભાવ કરી શકે છે. એવી જ્ઞાનષ્ટિવાળા જ્ઞાનીઓને
For Private And Personal Use Only