________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७
બનીને ન તણાવુ જોઈએ. વેદાંત ઉપનિષદોમાં સગ્રહનયની મુખ્યતાનું આત્મજ્ઞાન છે પણ તે વ્યવહારનયની માન્યતાની સાપેક્ષતાએ સ્વીકારવું જોઈએ. હાલ દશ, અઠ્ઠાવીશ અને એકશા આઠ ઉપનિષદો છપાયલી છે. કેટલીક બીજી પણ હશે તે સ ઉપનિષદાના સાર એ છે કે રાગદ્વેષદિકષાયદાયાને ટાળવા અને આત્માના અનુભવ મેળવી આત્મસમાધિપૂર્વક આત્મામાં દેવલજ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે એવા જ્ઞાનની પ્રાપ્તિમાટે જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવી. વ્યવહારનિશ્ર્ચયજ્ઞાની ગીતા ત્યાગી સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનાનુભવી ગુરૂને માથે સ્થાપીને ધર્મશાસ્રોતુ` જ્ઞાન કરવું આત્માના અનુભવ સાક્ષાત્કાર કરી આત્માનું જીવન પ્રગટાવીને પશ્ચાત્ ખાદ્યજીવનથી વિશ્વવાની સેવાને સ્વાધિકારે કરતાં આત્માની શુદ્દતા વધે છે અને સર્વજીવાનુ શ્રેય પણ પૂર્વના કરતાં અન તગણું કરી શકાય છે, તેમાટે સધશાસ્ત્રો ઉપનિષદે અને સદ્ગુરૂગમ વગેરે નિમિત્તેહેતુઓનું આલખન લેઈ આત્માશિમુખ મનને હરવું, સર્વ પ્રકારે આત્માનું જ્ઞાન કરવું. સનય જ્ઞાનદ્રષ્ટિયાની સસાપેક્ષાવર્ડ એકેક પદાર્થ સંબંધી કથેલા વિચારોવડે પદાર્થનું જ્ઞાન કરવું અને સદન ધમ મતપન્થાની માન્યતાનુ' જ્ઞાન કરવુ' અને પશ્ચાત્ રાગદ્વેષરહિત ષ્ટિએ આત્મસ્વરૂપ વિચારવું. સર્વ જાતના જે જે ઈશ્વરા કહેવાય છે તે સર્વે અપેક્ષાએ આત્માના પર્યાયેા છે. ઇશાવાસ્યેાપનિષદના અનુભવભાવા' સંબંધી ઉપર પ્રમાણે થી હવે ઉપસ'હાર કરૂ છું. ઇશાવાસ્થાપનિષદ્નાં ફરમાં સુધારવામાં મુનિ ક્રીતિ સાગરે મદદ કરી છે તથા પ્રજાહિતાર્થ પ્રેસવાળાએ ઉતાવળથી પુસ્તક છપાવ્યું છે તેમાં મતિરાષથી શબ્દાર્થ વાક્રયાક્રિમાં જે જે ઢાષા રહ્યા હશે તેને દ્વિતી યાવૃત્તિમાં સુધારી લેવામાં આવશે તથા વિદ્વાના તે તે ભૂલને સુધા
For Private And Personal Use Only