________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર
દિમ પર
પ્રભુની વાણી તરીકે પૂજાય છે તે પણ છાસ્થ હોવાથી ઉપયોગ ચકી ગયા અને આનંદશ્રાવકની આગળ પિતાની ભૂલ કબૂલ કરી તે મારા જેવા પામરનું તે શું ગજું. છદ્મસ્થ જ્ઞાની ભૂલ કરે અનુપયોગે ચૂકી જાય એવો અનુભવ આવે છે તેથી ભૂલને માટે સંધની આગળ પ્રથમથી ક્ષમા માગું છું અને મિથ્યા દુષ્કૃત દઉં છું. જનને અને વૈદિક પૌરાણિક હિંદુઓને આ ઉપનિષદનું વિવેચન બને ધર્મનાં ત વગેરેને જોવા માટે અનુભવવા માટે પૂલની માફક ગમનમાં સહાયકારક છે. જેનહિંદુઓ અને વૈદિક પિરાણિક હિંદુઓ બને આ એક મા બાપનાં સંતાન છે માટે પિતાના વડેરાઓનાં તત્ત્વજ્ઞાનને પરસ્પર સાપેક્ષદૃષ્ટિથી તથા મધ્યસ્થષ્ટિથી વિચારશે તે તેઓ પરસપરના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકશે અને આત્માની વિશુદ્ધિમાં પરસ્પર એક બીજાને સહાય આપી શકશે. દેશભૂમિ રાજયલક્ષ્મીપુત્રાદિકની મેહવાસના કરતાં ધર્મના દષ્ટિ રાગની વાસના પ્રબલ છે અને તેથી કાની વૃદ્ધિ થાય છે માટે વિશ્વવર્તિ સર્વમનુષ્યએ, કામરાગ, નેહરાગ કરતાં મહાપ્રબલ દષ્ટિરાગ અને તે કરતાં મહાપ્રબલ અસત્ય ધર્મના અધૂરાગને ત્યાગ કર જોઈએ. હાલ સર્વ ખંડમાં પાપ અધર્મને ઘણા પ્રચાર થવા લાગ્યો છે તેથી વિશ્વમાં ઘણી અશાંતિ રેગ દુઃખ યુદ્ધાદિક પ્રવર્તવાને સંભવ છે તેથી સર્વવિશ્વવતિલકેએ દુષ્ટ પાપકર્મોને ત્યાગ કરવા માટે અને આત્માનું શુદ્ધ સ્વાતંત્ર પૂર્ણજ્ઞાનાનન્દમયરાજય પ્રાપ્ત કરવા માટે ખાસ લક્ષ્ય દેવું જોઈએ. ધર્મની બાબતમાં અધશ્રદ્ધા રાખીને હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અધર્મ યુદ્ધ કલેશ મારામારી વગેરે અધર્મપ્રવૃત્તિ ન કરવી જોઈએ. ધર્મતની પરીક્ષા કરીને ધર્મ ગ્રહણ કરવા જોઇએ. આત્મજ્ઞાનવડે આત્માનુભવ કરાવે એવા સગુણ મહાવતીને ગુરૂ તરીકે વીકારવા જોઈએ. ગાડરિયાપ્રવાહમાં અધ થઈને વા નિર્બલ
રાઠવાસના
થાય છે માટે
For Private And Personal Use Only