________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ કરી દીધી, અન્યયવોને પણ હિંદુ કેમમાં દાખલ કરી દીધા, તેથી તેઓ વ્યવહારમાં સંખ્યામની દૃષ્ટિએ મહાન રહ્યા. વૈદિક પૌરાણિક સાધુસંન્યાસીઓએ ત્યાગીઆચાર્યોએ રેલ્વે ગાડીમાં બેસવાની છુટ કરી તથા સર્વદેશમાં જવાની છુટ લીધી અને જે જે દેશમાં જેવી રીતે રહેવાય તેવા આચારે પાળીને તેઓ સર્વ ખંડમાં હિંદુઓને જાગ્રત રાખવા લાગ્યા, નદી મશાણ પર્વત વગેરે ગમે ત્યાં અગ્નિ વગેરેના આશયથી રહેવા લાગ્યા. ગૃહસ્થગુરૂ વૈષ્ણવ આચાર્યોએ જેનોને કે જે ધર્મના અજાણ હતા તેઓને પિતાના ભક્તો બનાવી લીધા. જેમાં જ્ઞાની મહાસમર્થધર્મપ્રસારક પુરૂષે જૂન પાકવા લાગ્યા. જૈનશાસ્ત્રોમાં કશેલ ઈશ્વર કે જે જગને કર્તા નથી. જગતને કર્તા પરમેશ્વર નથી એ તત્ત્વજ્ઞાનને ઉપદેશ છે તે બાળ અજ્ઞાની મૂઢ લેકિને રૂએ નહીંસમજા નહીં. શ્રી શંકરાચાર્ય તથા કપિલ સાંખ્ય તથા જૈમિની વગેરે વેદોને માનનારાઓએ જગતને કર્તા ઈશ્વર નથી, એમ તેઓએ સ્વીકાર્યું છે છતાં બહારથી માયાવાદ વગેરેને આગળ કરી વિવર્તવાદાદિકની દૃષ્ટિએ જગતને કર્તા પરમેશ્વર છે એમ જન સમાજમાં વિવર્તવાહની દષ્ટિએ જણાવ્યું, તથા પૌરાણિક માન્યતાઓને આગળ કરીને પૌરાણિક દેને મૂઢ લેકની આગળ ખડા કર્યા અને વૈદિકને ગણ કર્યા અને વૈદિકપોરાણિકધર્મને જ્યાં જેવી રીતે ઘટે ત્યાં તેવી રીતે પ્રચાર કર્યો છતાં પણ તેઓ મુસલ્માના એકેશ્વરવાદની આગળ મહાત થયા. મુસભાનેએ પરંપરાપ્રવાહ હિંદમાંથી છ સાત કરોડ હિ દુઓને મુસલમાને બનાવ્યા એમ કહીએ તે ચાલે તેમ છે, તેમજ ખ્રિસ્ત પાદરીઓના ઉપદેશથી તથા રાજયાશ્રય બળથી લાખે હિંદુઓએ પ્રીતિધર્મ ગ્રહણ કર્યો તેથી હવે હિંદુઓના આગવાને મદનમોહન માળવીયા તથા આર્યસમાજીએ જાગ્યા છે અને શુદ્રોની સાથે અરપર્યતાને વ્યવહાર દૂર કરવા
For Private And Personal Use Only