________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, તથા હિંદુઓ કે જે બાદશાહી રાજયમાં મુસલ્માને થયા છે તથા પ્રીતિ થયા છે તેઓને પાછા હિંદુધર્મમાં લાવવા કરોડ રૂપિયાનાં ફંડ કરી હિંદુધર્મના આગેવાન આચાર્યો તે તરફ ખાસ પ્રવૃતિ કરી રહ્યા છે. હિંદુઓને અને જનેને સંબંધ ખાસ પાસે છે. અને હવે વૈદિકપૌરાણિકહિંદુઓને સંબંધ તેડીને તે સ્વતંત્ર રીતે સંસાર વ્યવહારમાં જીવવા અશક્ત થઈ પડયા છે. ભવિષ્યમાં બને તે ખરૂં જનાચાર્યોએ તથા જૈનગ્રહરએ નકામની સંખ્યા વધારવા તરફ લક્ષ દીધું નથી. તેઓએ જેટલું દેરાસરની પાછળ લક્ષ દીધું છે તેટલું જૈનસંખ્યા વૃદ્ધિ તરફ લક્ષ દીધું નથી. તેઓનું મુખ્ય ધ્યેય મોક્ષપ્રાપ્તિ તરફ છે અને ગ્રહદશામાંથી ત્યાગીદશા સ્વીકારવા તરફ છે. વૈદિકપૌરાણિકલગ્નસંરકારની વિધિએ તેઓ હજી સુધી જેનલગ્ન કરે છે. જૈનતત્ત્વજ્ઞાન સમજવામાં કુશળ એવા ને તે લાખે એનેમાં પચ્ચીસ નીકળી શકે. બાલલગ્નનાદિકથી જેને કામની સંખ્યા ઘટવા લાગી છે છતાં જને જેટલા જૈનધર્મ પાળવામાં અડગ ચુસ્ત છે તેટલા વૈદિક વૈષ્ણવ વગેરે નથી. આખી દુનિયામાંના સર્વસાધુઓમાં નાસાધુઓ સદાચારધર્મમાં પહેલા નંબરે આવે છે એમ લાલા લજપતરાય વગેરે જણાવે છે. દુનિયાના સર્વ જાતના ધમી લેકામાં દયાધર્મ પાળવા તરીકે દયાધર્મની મૂર્તિ તરીકે હજી જેને પહેલે નંબર ભેગવે છે, પણ રાજકીય બાબતમાં તેઓ પાછળ છે. જેને ધમીની સંખ્યા વધારવાને મેહ રાખ્યું નથી. જેઓ જૈનધર્મને જાણશે તેઓ જૈનધર્મને અંગીકાર કરશે. પૌરાણિકદિકહિં. દુઓએ મુસલમાન અને પ્રીતિએ ધર્મયુદ્ધો કર્યા છે અને ધર્મભેદે લાખો વિધર્મી અન્યધર્મીઓને કાપી નાખ્યા છે. જેને એવું ધર્મયુદ્ધ કરી મનુષ્યનાં માથાં કાપ્યાં નથી તેનું કારણ એ છે કે તેઓની રગોરગમાં દયા એટલી બધી ઉતરી ગઈ છે કે જેથી
For Private And Personal Use Only