________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કારણ કે તે મનુષ્યના જીવનમાં ઘણા ઉપયોગી છે તે વિના બાહ્યથી જીવી શકાય નહીં માટે દેવતાઓની ઉપમા આપીને તેઓને દેવતાઓ કહ્યા છે તે અપેક્ષાએ તે જૈનશાસ્ત્રોને અનુકુળ છે તથા જનમાન્યતાને પણ તત્ત્વઅવિરેથીપણે જે જે વેદાદિકના અ કે જે ગીતાર્થોથી કરાય તે અનુકુળ છે. જનષિયે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશને આત્માના આધ્યાત્મિક ગુણ તરીકે જણાવે છે તથા અન્ય અર્થોમાં પણ તેઓને ઘટાવે છે અને તે સંબંધી ઉપનિષદના વિવેચનમાં મેં જણાવ્યું છે. આત્મા કેવલજ્ઞાનમયી છે તે જ સૂર્ય છે અને આત્માની શુદ્ધિ કરવી તે યજ્ઞ છે. આત્મા જ યજ્ઞ, કર્મ સહિત યજ્ઞવાહ (યહોવાહ) બ્રહ્મ છે અર્થાત્ આત્મામાં જ્ઞાનરૂપ યજ્ઞ છે. શ્રીહરિભદ્રસૂરિ વગેરે જનાચાર્યો આત્માના ગુણેમાંજ યજ્ઞને અંતર્ભાવ કરે છે. વેદોમાં કૃતિમાં જે રૂદ્ર દેવતાનું વર્ણન છે તે રૂપકષ્ટિએ છે અને તે આત્માના ચારિત્રગુણરૂપરૂદ્રમહાદેવનું વર્ણન છે. વેદમૃતિયમાં દિરથા સર્વ અર્થાત્ શુદ્ધ પુણ્યપ્રકૃતિરૂપ શુદ્ધસાત્વિકપ્રકૃતિવાળો સગી શુદ્ધાત્મા કેવલી છે તે સર્વજ્ઞ છે શુદ્ધાત્મા સર્વજ્ઞ થાય છે. તીર્થક સર્વજ્ઞ થાય છે તેની પુષ્ટિ આ કૃતિ કરે છે. વેદોક્ત મંત્રોના દેવતાઓ આત્માના ગુણરૂપી દેવો છે એમ જેનઅધ્યાત્મજ્ઞાની માષિયે જણાવે છે અને તે બાહ્યના દેવતાઓ નથી. અપેક્ષાએ રૂપક તરીકે બાહ્યના દેવતાઓ માનવામાં આવે તે તે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પ્રાણ વગેરે છે, દશ પ્રાણ અને અગિયારમું મન એ અગિયાર પ્રાણને અગિયારરૂદ્રો કહ્યા છે અને તે જૈનશાસ્ત્રોથી અવિધીપણે આધ્યાત્મિકરૂપકે છે, તેથી જેનશાસ્ત્રોથી તે માન્યતા અપેસાએ અનુકુલ સત્ય છે. એ પ્રમાણે ચાર વેદ, ઉપનિષદેના અને આત્મામાં અનેકરૂપથી સ્યાદ્વાદષ્ટિએ ધટાવી શકાગ5
For Private And Personal Use Only