________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાર
ની તેજી
લે
જૈનતાના
તીર્થકરોનો માતાપિતાઓ વગેરે પણ વિશિષ્ટ વગેરે મહર્ષિના ગોત્રમાં થએલા હતા. જેનઆર્યવેદે ઘણાખરા લુપ્ત પ્રાય થઈ ગયા છે તેમાંના ઉપગી મત્રોને પ્રતિષ્ઠાના ગ્રન્થમાં તથા સેળસરકારના ગમાં જેનાચાર્યોએ ઉદ્ધાર કર્યો છે. જેમાં આગમ અને નિગમ એવા ગા હતા તેમને નિગમપક્ષ તે જન છે કે જે ભરતરાજાના વખતથી પ્રવર્તતા હતા તેઓને મુખ્યમાની તેની સાથે આગમને માનતા હતા. તે સંબંધીને ઉલ્લેખ મણિર્ણની ઉપદેશ કલ્પવલી નામની ટીકામાં મળી આવે છે તેમાં જૈન ઉપનિષદનાં નામ જણાવ્યાં છે. અમદાવાદ, ઉમાભાઈ હઠીગશેઠની હવેલીમાં સુશ્રાવિકા ચંચળ બેનના ભંડારમાં કેટલીક જૈને ઉપનિષદો છે. તેમજ અન્યત્રમાં પણ જૈનઉપનિષદનાં નામે મળી આવે છે. ઉપદેશકલ્પવલિ કર્તા લખે છે કે નિગમે–અર્થાત જનતત્ત્વાનકુલે ઉપનિષદો અને આગમ એ બેથી જૈનધર્મને જગતમાં પ્રચાર થાય છે અને તેથી જૈનધર્મની અને જિનેની ઝાઝલાલી વર્તે છે. ચૈત્યવાસીઓ નિગમને- નેવેદે ને માનતા હતા. જે જેતી. થકર ભગવાન થાય છે તે આગને પ્રકાશ કરે છે. શ્રુતજ્ઞાન, ગણધર અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, દરેક તીર્થકરના વખતમાં ભરતષિકૃત જૈન, જૈન ઉપનિષદથી ગૃહસ્થ સંઘ સમાજ રાજકીય ધાર્મિકકાર્યો થાય છે અને ગૃહના ધાર્મિકસંસ્કારે પણ જેનનિગમેથી પ્રવર્તે છે. નિગમવેદોમાં ધર્મકર્મપ્રવૃત્તિ મંત્રાદિકની મુખ્યતા છે તથા ગૃહસ્થસમાજ સંઘના આચારની મુખ્યતા છે અને જેનાગોમાં તત્ત્વજ્ઞાન અને સાધુધર્મની નિવૃત્તિધર્મની મુખ્યતા છે તેથી બન્નેને માન્ય કરીને પ્રવર્તવાથી જૈનસંધ જૈનધર્મ દુનિયામાં જીવતા રહી શકે છે એમ નિગમગથ્વી ઉપદેશ
૫વલિટીકાકારને મત પક્ષછે. જેનદેરાસરજનધર્મના પ્રતિષ્ઠાના ગા, મંત્ર વગેરે કકાર લીંકાર વગેરે યુક્ત રાષિમંડેલાંતિ
એ બેથી ર
અને તેથી જ
વર્તે છે.
For Private And Personal Use Only