________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોપથાગ પ્રાપ્ત કરવું જોઈએ. જ્ઞાની અનુખવીગુરૂનું શરણું કરવું જોઈએ. શરીરમાં રહેલ સ્વાત્માને અનુભવે જોઈએ અને આત્માનંદને રસ સ્વાદ જોઈએ. સર્વપ્રકારના કર્મોને નાશ કરવામાટે રાગદ્વેષાદિદુછશત્રુઓની સાથે યુદ્ધ કરવું જોઈએ. નામરૂપાદિમાં થતી મેહ વાસનાઓને મારી નાખવી જોઈએ. મેહભાવથી મારીને આત્મભાવથી જીવવું જોઈએ. દેહ જન્મની સાથે આત્મામાં આત્મજ્ઞાનના જન્મ જન્મી દ્વિજ સમકિતી બનવું જોઈએ. અશુદ્ધ પ્રેમને દેવગુરૂ સંતની ભક્તિ કરીને શુદ્ધપ્રેમરૂપે પરિણભાવે જોઈએ. સર્વેમાં બ્રહભાવના ભાવવી જોઈએ. આત્માને અનુભવ કર્યા વિના એક ક્ષણ માત્ર પણ ચૅન ન પડવું જોઈએ. સર્વ પ્રકારની પ્રવૃત્તિમાં નિર્લેપ રહેવા માટે આપાગભાવે વર્તવું જોઈએ, એમ કરવાથી આત્માના અનંતસુખરૂપ મુક્તિની પ્રાપ્તિ થાય છે. વેદે ઉપનિ વગેરે મૂલ સૂકતે અમુકજ દર્શનના માત્ર અન્ય નથી. વેદમાં ભક્તિજ્ઞાન, કર્મકાંડ, રાજકીયસમાજવિચારણા વગેરે અનેક વિષયે આવે છે તેથી તે સર્વદર્શનધર્મના પ્રત્યે અમુક અપેલાગે છે. જેના કષિનાં પણ તેમાં નામ આવે છે. જેનપઢાવલિમાં જે જે મહર્ષિને ગોત્રોના ઋષિ દર્શાવ્યા છે તેઓનાં નામો પણ વેદમાં આવે છે. પ્રાચીન આર્યવેમાં જનતત્ત્વજ્ઞાનની શ્રુતિ હતી. જેનો ભરત ષિના ચાર ને માને છે. હાલમાં જે ચાર વેદે છે, તેઓની કૃતિને વ્યાસઋષિએ વ્યવસ્થિત કરી ગોઠવી છે અને તે કાલે જે મળી આવી તે શ્રુતિને પુસ્તકારૂઢ કરી છે. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ વગેરે અનેક વ્યાસએ વેદની ઋચાઓ છે જે મળી આવી તેને સમુચ્ચય કરી ચાર વેદમાં ગોઠવણ કરી છે. વિશેની ઘણી ખરી કચાઓ, કૃતિ, સૂકો નષ્ટ થઈ ગયાં છે તેમાં જૈનધર્મતત્ત્વજ્ઞાન સંબંધી ઘણી શ્રુતિ હતી તે નષ્ટ થઈ ગઈ છે, જેમાં શ્રીઅરિષ્ટનેમિનાથ વગેરે તીર્થકરોની સ્તુતિ હતી.
આ ભક્તિરસમ આવે
For Private And Personal Use Only