________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગતના લોને જાહેર કરે છે કે તમે આત્મામાં ધ્યાન શાનથી ઉંડા ઉતરે અને આત્મામાં સત્ય સુખશાંતિ છે તેને અનુભવ કરે અને પૂર્વજ્ઞાની મહાત્માઓના પગલે ચાલે. તેઓએ આત્મ જ્ઞાન માટે જે જે અધ્યાત્મજ્ઞાનના વિચારે પ્રકાશ્યા હોય તેઓને વાચે સાંભળે અને અનુભવે. શાસે માત્ર દિશા દેખાડનારાં છે. માટે શાસ્ત્રોથી આત્માનું જ્ઞાન કરીને પશ્ચાત્ કલાકેના કલાકે ૫વૈત અને દિવસના દિવસે પર્યત અને વર્ષોપયત આત્મધ્યાન ધરી આત્માના વરૂપને અનુભવ કરે. પોતાની મેળે આત્માએ આત્માને, અનુભવ કરે જોઈએ. આત્મા જ આત્માવડે, આત્માને ઉદ્ધાર કરે છે માટે ટીલા ટપકાં માળા કંઠી બાંધી પ્રભુના ભક્ત છીએ એવું નામ ધરાવી બેસી રહેવા માત્રથી કંઈ વળશેનહીં એમ ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે માટે આત્માનું જ્ઞાન કરીને આત્માનું ધ્યાન ધરવું કે જેથી આત્માના સુખની પ્રતીતિ આ ભવમાં જ અનુભવાય, દેહપ્રાણથી મર્યાબાદ મુક્તિસુખને અનુભવ કર્યાની વાત છોડીને વર્તમાન દેહમાંજ રહીને આત્મધ્યાન ધરીને આત્માની મુક્તિના સુખને અનુભવ કરે એજ પરમપુરૂષાર્થ અને એમ કરવામાં સર્વવસ્તુઓના મેહત્યાગ પૂર્વક આત્માને ધ્યાનમાં લયલીન બનવું. પિતાને કઈ હિંદુ, જૈન, પ્રીતિ, મુસલ્માન બૌદ્ધ કહેવરાવે અને આવી આત્મદશાના સુખ તરફ લક્ષ ન રાખે અને એ તરફ પ્રવૃત્તિ ન કરે તે તેથી અનેક ભવે પણ તે મુક્તિસુખ પામી શકે નહીં, માટે મનુષ્યજન્મમાંજ આત્મજ્ઞાન અને આત્મધ્યાન પ્રાપ્ત કરી મુક્તિનું સુખ અનુભવવું. મુક્તિસુખની ઝાંખી કંઈક ગુરૂ પ્રતાપે અનુભવી છે અને નિશ્ચય છે કે આત્માના અનંતસુખની ક્ષયિકભાવે પ્રાપ્તિ જ્યારે ત્યારે પણ થવાની એ દઢ નિશ્ચયાનુભવ છે. મનુષ્ય. અમુક દર્શનધર્મ માન્ય એટલે તે કંઈ મુક્ત થઈ શકતે નથી.. આત્માની મુક્તિ માટે તે રાગદ્વેષને જીતવા જોઈએ. આત્માને
For Private And Personal Use Only