________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
પાપાપુરી નામ પડ્યું. જ્યાં પ્રભુના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં હાલ સરેવર વચ્ચે મંદિર છે. સરોવરના વચ્ચમાં મંદિર છે ત્યાં લાખે જેને યાત્રાળે જાય છે અને આત્માની પૂર્ણતાને સાધે છે. પ્રભુ મહાવીર પરમાત્માના ઉપદેશોમાં આત્માની જ્ઞાનાદિ ગુણપર્યાયોની અનંત પૂર્ણતા પ્રકટ કરવાના અનેક યોગેનું રહસ્ય સમાયેલું છે. પ્રભુ મહાવીર ઉપદેશિત ધર્મશાસેનું મેં સારી રીતે અનેક નયોની અપેક્ષાએ મનન મરણ ચિંતવન કર્યું તેથી મારા આત્મામાં સમ્મજ્ઞાનષ્ટિ પ્રગટી. નંદિસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે સભ્ય દૃષ્ટિ છે તે એકાંતનય પ્રતિપાદિતાને અને દાંત દષ્ટિએ સમ્યગસાપેક્ષ જ્ઞાનરૂપે પરિણાવી શકે છે. મિથ્યાષ્ટિ છે તે સભ્યશાને મિથ્યાત્વરૂપે પરિણુમાવી શકે છે. શ્રીમદ્દ જૈન અધ્યાત્મ જ્ઞાનિમુનિવર્ગમાં શેખર શ્રી આનંદઘનજીએ શ્રી નમિ નાથના સ્તવનમાં પર્ ર્શન નિનામીને ઇત્યાદિ કહીને ન્યાય, વૈશેષિક, સાંખ્ય, વેદાંત, બૌદ્ધ અને ચાર્વાકદર્શને જૈનધર્મદર્શનરૂપ પુરૂષના અંગ તરીકે સાપેક્ષદ્દષ્ટિએ ઘટાવ્યાં છે, તેને વાચકે વાંચશે તે જૈનધર્મની વ્યાપક દૃષ્ટિનું મર્મ સમજાશે. સર્વશ વીતરાગ મહાવીરદેવે ગૌતવમાદિ બ્રાહ્મણને વેદની કૃતિયોના સમ્યમ્ અર્થે સમજાવીને તેઓને પ્રતિબોધ્યા, તેનું વર્ણન ક૯પસૂત્ર, વિશેષાવશ્યક આપવામાં આવ્યું છે. તેવી પ્રભુ મહાવીર દેવની દૃષ્ટિના અનુસાર તથા પૂર્વાચાર્યોની તેવી પ્રતિપાદિન શૈલીના અનુસાર મેં શિવોપવિત્ કે જે વાજસનેય સંહિતા, યજુવેદના ચાલીશમાં અધ્યાયરૂપે ગણાય છે તે પર સાંતનયોની સાપેક્ષતા પૂર્વક સમ્ય અનુભવે વિવેચન કરવા કિંચિત બલબુદ્ધિ સમ પ્રયત્ન કર્યો છે તેમાં અનુપયોગે જે કંઈ વીતરાગ આશા વિરૂદ્ધ લખાયું હોય તેને સકલસંઘની આગળ મિથ્યા દુકૃતિ દઉં છું. જેનશામાંથી અવિરૂદ્ધપણે સાતવયની સ્યાદ્વાદષ્ટિની અપેક્ષાએ
''
*
For Private And Personal Use Only