________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' કરે
-
:
.
'
.
.
.
૨૮૨ - ગવ ા ા પૂર્વે વેવીશ તીર્થકરોએ ચોવીશમાં તીર્થકર શ્રી વર્ધમાન મહાવીર તીર્થકર થશે એમ કેવલજ્ઞાનથી જણાવ્યું હતું.
વીશમાતીર્થંકર શ્રી મહાવીર દેવે તીર્થની સ્થાપના કરી જૈનધર્મને સર્વત્ર ભારતાદિદેશોમાં પ્રચાર કર્યો. ગૌતમાદિષિને વેની શ્રુતિએને સાપેક્ષસત્યાર્થ સમજાવીને તેઓને તિબોધ્યા. પ્રભુએ મિથ્યાત્યબુદ્ધિરૂપતમને નાશ કર્યો અને સામ્યજ્ઞાનરૂપ અમાને જેતિને પ્રકાશ કર્યો. પ્રભુ મહાવીરભગવાને દુનિયાના લેકોને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મૂછત્યાગ, પોપકાર, જ્ઞાન, શુદ્ધપ્રેમ ભક્તિ અને કર્મવેગનું શિક્ષણ આપ્યું. પ્રભુએ વિશ્વલે કોને આધ્યાત્મિક જ્ઞાનથી મોક્ષમાર્ગ સંમુખ ક્ય.પ્રભુ સર્વજ્ઞમહાવીર ભગવાને સર્વનની અપેક્ષાએ સર્વદર્શન ધર્મોની દૃષ્ટિયોને સ્યાદ્વાદદષ્ટિમાં સમાવવાને બોધ આવે અને સાતનયોની સાપેક્ષતામાં સર્વદર્શનને અંતેભવ કરી બતાવ્યું. પ્રભુ મહાવીરે શ્રાવકધર્મ અને સાધુધર્મ એમ બે પ્રકારના ધર્મ દર્શાવ્યા શ્રાવકધર્મ કરતાં ત્યાગીધર્મ–મુર્વિધર્મ અનંતગુણ ઉત્તમ છે એમ જણાવ્યું. પ્રભુ મહાવીરજિનેશ્વરે છેલ્લે ત્રીશમું માસું અપાપાપુરીમાં હસ્તિપાલરાજાની લેખકશાળામાં કર્યું. ત્યાં સમવસરણમાં બેસીને દેવાસુરમનુષ્યો વગેરેને બે આં છે. તે વખતે સર્વજ્ઞ મહાવીર જિનેશ્વરની બહેનતેર વર્ષની ઉમર પૂર્ણ થઇ. અમાવાસ્યાની મધ્ય રાત્રી ત્રીજા પ્રહર સુધી સળ પ્રહર દેશના ઇ દેહને ત્યાગ કર્યો અને સિદ્ધબુદ્ધ પરબ્રહ્મરૂપે સાદિઅનંતમા ભાગે સિદ્ધસ્થાનમાં જ્યોતિમાં જ્યોતિએ મળ્યા, તે રાત્રીના છેલ્લે પ્રહરે શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરને કેવલજ્ઞાન થયું અને પરમાત્મા જિનવીતરાગ થયા. પ્રભુ મહાવીરદેવે અમાવાસ્યાની મધ્યરાત્રી પછી ત્રીજા પ્રહરતિ દેહને ત્યાગ કર્યો તે દિવસે ત્યાં અઢારરાજાઓની કારણ પ્રસંગે સભા મળી હતી. તેઓએ પ્રભુના નિર્વાણને ઉત્સવ કર્યો અને દેવદેવીઓએ ઉત્સવ કર્યો. અપાપાપુરીનું નામ પ્રભુના નિર્વાણથી
કે,
કે
ક
.
"
"
*
*
-
*' ''
* *
T
5 *
-
1
For Private And Personal Use Only