________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
હતા. સાતસે વૈક્રિયલબ્ધિધારક મુનિવરે હતા કે જે ચક્રવાતની ગાદ્ધિ વિદુર્વવાશક્તિમાન હતા. તેમના વિપુલમતિ એવા પાંચસે સાધુઓ હતા. ભગવાનના ચૌદશે સાધુએ તે વાદી હતા. એવી રીતે ભગવાનના અનેક મુનિયો પૂર્ણ પરમાત્મપદના સાધક ચમકારી, અનેક લબ્ધિયોન ધારક હતા. પ્રભુ મહાવીર ભગવાનના પ્રત્યેક ગણધરે જુદી જુદી દ્વાદશાંગીની રચના કરી, ગણધરોએ અગિયાર અંગની રચના કરી. પ્રભુના સ્થવિરમુનિયોએ પન્નાતથા પ્રકરણવિગેરે શાસે બનાવ્યાં. પ્રભુ મહાવીર ભગવાનની પૂર્વે અઢીસે વર્ષ પર શ્રી પાર્શ્વનાથ નામના તેત્રીસમા તીર્થંકર થયા. પ્રભુ મહાવીરની પૂર્વે રાશી હજાર વર્ષપર બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ થયા, તે પૂર્વે એકવીશમા શ્રી નમિતીર્થંકર થયા. શ્રી મહાવીર દેવ પૂર્વે વીશ લાખ વર્ષ પર વીશમાતીર્થંકર શ્રી મુનિસુવ્રત તીર્થંકર થયા. શ્રી અરિષ્ટનેમિ પ્રભુના સમયમાં પાંડવ કૌરવ કૃષ્ણ થયા. શ્રી વિશમા તીર્થકર મુનિસુવ્રતના સમયમાં રામ અને રાવણ થયા એમ જૈનશાસે જણાવે છે. તે શ્રી મુનિસુવ્રત પૂર્વે મલ્લિનાથ અને તેની પૂર્વે શ્રી અરનાથ, કુંથુનાથ અને શાંતિનાથ તીર્થકર થયા, તે ત્રણ હસ્થાવાસમાં છ ખંડના ચક્રવતિ હતા. શ્રી શાંતિનાથની પૂર્વે પન્નરમા તીર્થંકર ધર્મનાથ થયા તેની પૂર્વે ચૌદમા અનંતનાથ તથા તેરમા વિમલનાથ, બારમા વાસુપૂજ્ય, અગિયારમા શ્રેયાંસનાથ, દશમાં શીતલનાથ, નવમા સુવિધિનાથ, આઠમા ચંદ્રપ્રભા, સાતમા સુપાર્થ નાથ, છઠ્ઠા પદ્મપ્રભ, પાંચમા સુમતિનાથ,થા અભિનંદન, બીજા સંભવનાથ, બીજા અજિતનાથ અને પહેલા તીર્થંકર શ્રી કષભદેવ ભગવાન તે બ્રહ્મા, પ્રજાપતિ આદિનાથ વગેરે નામથી થયા. શ્રમ, અનિત, સંભવ, અભિનંદન, સુમતિ, જામ, સુપા, રામ, મુવિધિ, રીત,
, રાહૂણ, વિમાનંત, ધર્મ, જ્ઞાતિ, ધુ, નર, નgિ, દુનિયુરત, નષિ, ને, પાર્ષ, વર્તમાનનતા વિના સત્તા જાતિ
For Private And Personal Use Only