________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામને શિષ્ય થયે હતું, તે પ્રભુથી જુદો પડે તેણે નિયતિવાદને પન્ય કાઢ, તેમાં અનેક લેકે દાખલ થયા પણ પાછળથી ગોશાળે મરતાં પશ્ચાત્તાપકરી સત્ય મહાવીર તેજ સર્વજ્ઞ છે એમ તેણે જણાવ્યું, પ્રભુ મહાવીરદેવના સંસારીપણાના જમાઈ જમાલિએ પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી પાછળથી તેણે કાર્ય પૂરું થાય ત્યારેજ પૂર્ણ થયું કહેવું એ એકાંત મત પકડીને મત પન્થ કાઢયો. પ્રભુ મહાવીર દેવની પુત્રી પ્રિયદશના હતી તે સાધ્વી થઈ હતી તે જમાલીના પંથમાં પેઠી હતી પણ પાછળથી પાછી પ્રભુસર્વજ્ઞ મહાવીર દેવની આજ્ઞા પ્રમાણે ધર્મ માનનારી થઈ, પ્રભુ મહાવીર દેવના સમાન કાલમાં ગૌતમબુદ્ધનામને ક્ષત્રિયપુત્ર હતું તેણે ત્યાગ માગ સ્વીકાર્યો હતો, તેના મતમાં પ્રથમ શ્રેણિકરાજા હતા, પાછળથી ચેલસુરાણના સહવાસથી અને પ્રભુ મહાવીર દેવના પ્રતિબંધથી તે મહાવીર પ્રભુના પરમભક્ત બન્યા હતા, તેમણે ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કર્યું હતું. પ્રભુમહાવીરદેવ કેવલજ્ઞાનની પૂર્ણદશામાં ત્રીશ વર્ષ સુધી આખા ભારતમાં જ્યાં ત્યાં નગરનગર અને ગામેગામ સમવસર્યા, ચાવીશ અતિશયીપ્રભુએ ભારતના કોડે મનુષ્યોને ઉદ્ધાર કર્યો. તેમના અગિયાર ગણધર થયા. પંચમહાવ્રતધારી એવા તેમના હસ્તે દીક્ષિત ચૌદ હજાર સાધુઓ થયા, અને છત્રીસ હજાર સાધીએ થઈતેમના હાથે બાર ત્રત ઉચ્ચરેલા એવા એક લાખને ઓગણસાઠ હજાર શ્રાવ થયા, તેમના હાથે બારવ્રત અંગીકાર કરનારીત્રણ લાખને અઢારહજારશ્રાવિકાઓને પરિવાર હતે. શ્રેણિક, જીવક, ચંડપ્રદ્યોત, ઉદયન વગેરે અનેક રાજાઓ, ક્ષત્રિયો, બ્રાહ્મણે, વૈશ્ય, શદ્રો કે જેમાં માત્ર અવિરતિ સમ્યગૃષ્ટિ હતા, તેઓ તે કરેડની સંખ્યામાં હતા. રાગદ્વેષનો સર્વથા ક્ષય કરીને વીતરાગ પરમાત્મા અરિહંત મહાવીરદેવ થયા. તેમના ત્રણશે ચૌદ તે પૂર્વ ધરે હતા. ત્રણસે અવધિજ્ઞાનિ હતા તેમના સાતસે કેવલજ્ઞાનિયે
For Private And Personal Use Only