________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંધરૂપ તીર્થની સ્થાપના કરી. ભારત દેશમાં સર્વત્ર વિચરીને કરેડ મનુષ્યને ધમ ભક્ત બનાવ્યા, ગૃહસ્થધર્મ અને સાધુધર્મ એમ બે પ્રકારના ધર્મની સ્થાપના કરી, સર્વભારતદેશના રાજાઓને ધમ આરિતક બનાવ્યા, કેટલાક રાજાઓએ તે પ્રભુની પાસે ત્યાગી ધર્મની દીક્ષા અંગીકાર કરી. અનેક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શબ્દોએ મુનિવ્રતની દીક્ષા અંગીકાર કરી. વૈશાલીનગરીના ચેડામહારાજાએ શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યો, રાજગૃહી મગધશના બિબીસાર-શ્રેણિક રાજાએ સમ્યગ્દષ્ટિને અંગીકાર કર્યું, સિંધુ દેશના ઉદયનરાજાએ મુનિધમ અંગીકાર કર્યો. દશાર્ણદેશના દશાર્ણભદ્ર રાજાઓ અને અનેક રાજપુત્રોએ ત્યાગીધર્મને સ્વીકાર કરી પૂણ પરમાત્મપદની આરાધના દયાન ચારિત્ર સ્વીકાર્યું. પ્રભુ મહાવીર દેવ ત્રીશ વર્ષ સુધી રહસ્થાવાસમાં રહ્યા. બાર વર્ષ સુધી છwથત્યાગાથામાં રહીને અનેક ઉપસર્ગ પરિષહને સહી અનેકપ્રકારનું તપ કરી આત્માનું ધ્યાન ધર્યું. પ્રભુ મહાવીરદેવને બેતાલીશમા વર્ષે કેવલજ્ઞાન પ્રગસું, તેથી પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા થયા. તેમણે ચતુવિધસંધરૂપતીની સ્થાપના કરી સત્ય જૈનધર્મને વિશ્વમાં પ્રકાશ કર્યો. ભારતને ધર્મના પ્રકાશથી ઉદ્ધાર કર્યો. ભારતમાં હિંસા, જૂઠ, મારામારી, કાપંકોપા, વ્યભિચાર, ચેરી, શિકાર, દંભ, તમે ગુણી ક્રોધાદિક દેષિ, દારૂ, પાન, અને માંસભક્ષણ તથા અજ્ઞાન મિથ્યા કહે તેથી જડવાદનું જોર વધી પડયું હતું, અશક્ત કે ત્રાહિ ત્રાહિને પિકાર કરતા હતા અને તમાકતિનાં અધ કારમાંથી પ્રકાશમાં ઊંઈ જવાની પ્રભુની પ્રાર્થના કરતા હતા. તે વખતે પ્રભુ મહાવીર દેવ જગ્યા અને જૈનધર્મતીર્થ સ્થાપીને લેકેને અંધકારમાંથી પ્રકાશમાં લીધા, પૂર્ણપરમાત્મપદ પામવાનાં સર્વધર્મ પગથીયાંનું જ્ઞાન પ્રકાશિત કર્યું, છદ્મસ્થાવસ્થામાં પ્રભુને ગોશાલક
For Private And Personal Use Only