________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ ખીર રાંધી, ચંડકૌશિક સપના બીલપર પ્રભુ, કાર્યોત્સર્ગથાને. રહ્યા, ચંડકૌશિકે પ્રભુના પગે ડંશ દીધે તે પણ પ્રભુને કંઈ અસર થઈ નહીં અને પ્રભુએ ચંડકૌશિકને પ્રતિબધીધમ બનાવી આઠમા દેવલેકમાં મેક. પ્રભુએ મનુષ્યોના કરેલા અનેક ઉપસર્ગો સહન કર્યા, સાડાબાર વર્ષ પર્યત પ્રભુએ ધ્યાનધર્યું, સાડાબાર વર્ષમાં પ્રભુએ ત્રણસે ઓગણપચાસ પારણાં કર્યો, બાકીના સવા દિવસે ઉપવાસ સહિત વ્યતીત ક્ય. બે માસી તપ કર્યું, ઈત્યાદિ અનેક પ્રકારે તપ તપીને આત્માનું ધર્મ ધ્યાનવડે ધ્યાન ધર્યું. છેવટે બાજુ વાલિકાનદીના તીર શ્યામાકકણબીના ક્ષેત્રમાં ચાલવૃક્ષ નીચે બેઉપવાસ કરીને આત્માના શુકલ યાનને બીજે પાયે ધાવતાં મહાવીરદેવે ઘાતકર્મને ક્ષય કર્યો અને કાલે કમકાશક કેવલજ્ઞાન કેવલદર્શનને પ્રગટાવ્યું અને ક્ષાયિક ચારિત્રવડે વિભૂષિત થયા. દેવ અને દેવેન્દ્રો તથા મનુષ્ય ત્યાં આવ્યા. વૈશાખ સુદિ દશમીના દિવસે પ્રભુ કેવલજ્ઞાન પામ્યા. દેએ સમવસરણની રચના કરી. પૂર્ણવ્યક્ત મહાવીર પરમાત્માએ ત્યાં દેશના દીધી, ત્યાંથી પ્રભુ પાવાપુરીમાં ગયા. ત્યાં ભારતમાં પ્રસિદ્ધ મહાપંડિત સર્વવેદાદિશામ્રપારંગત ઇન્દ્રભૂતિ કે જે ગૌતમ ગોત્રના હતા તે આદિ અગિયાર મહાપંડિત બ્રાહ્મણે ઋષિ, યજ્ઞ કરાવતા હતા અને અન્ય લાખો મનુષ્યો ત્યાં એકઠાં થયાં હતાં તે સર્વે પ્રભુ મહાવીરદેવના સમવસરણમાં આવ્યા, તેઓની શંકાઓ ટાળવાને વેદની કૃતિના સમ્યમ્ અર્થે સમજાવીને અગિયાર મહાપંડિત ગૌતમાદિબ્રાહ્મણને પિતાના અગિયાર ગણધર તરીકેથાપ્યા અને પશુહિંસાવાળા પાપએનું ભારતમાંથી નિવારણ કર્યું, ભારતમાંથી હિંસા, જૂહ, ચોરી,
વ્યભિચાર, દારૂ, માંસભક્ષણઆદિઅનેક પ્રકારનાં દુષ્ટ કર્મ પાપનું નિકંદન કર્યું, કેવલજ્ઞાન અને પૂર્ણાનંદથી વ્યક્ત પૂર્ણ બનીને પ્રભુએ સમવસરણમાં સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ
For Private And Personal Use Only